Not Set/ સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયાની ફિલ્મ મરજાવાનું સોંગ ‘તુમ હી આના’ થયું રિલીઝ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયાની ફિલ્મ મરજાવાનું પહેલું ગીત ‘તુમ હી આના’ રિલીઝ થયું છે. આ રોમેન્ટિક સોંગમાં સિદ્ધાર્થ મલ્હોત્રા તારા સુતરીયાને યાદ કરીને રડતા જોવા મળી રહ્યો છે અને બંનેની યાદોને યાદ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ અને તારા સાથે રિતેશ દેશમુખ અને રકુલ પ્રીત મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે આ ગીત જુબીન […]

Entertainment Videos
aaaaaa 8 સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયાની ફિલ્મ મરજાવાનું સોંગ 'તુમ હી આના' થયું રિલીઝ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયાની ફિલ્મ મરજાવાનું પહેલું ગીત ‘તુમ હી આના’ રિલીઝ થયું છે. આ રોમેન્ટિક સોંગમાં સિદ્ધાર્થ મલ્હોત્રા તારા સુતરીયાને યાદ કરીને રડતા જોવા મળી રહ્યો છે અને બંનેની યાદોને યાદ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ અને તારા સાથે રિતેશ દેશમુખ અને રકુલ પ્રીત મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે

આ ગીત જુબીન નૌટિયાલ દ્વારા ગાયું છે અને તે ગીતના કૃણાલ વર્માએ લખ્યું છે. ઉપરાંત પાયલ દેવે સંગીત આપ્યું છે.

આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ડાયલોગ અને એક્શનથી ભરેલી ફિલ્મમાં રિતેશ દેશમુખ વામન માનવની ભૂમિકા નિભાવતા જોવા મળશે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ અગાઉ એક વિલન ફિલ્મમાં સાથે જોવા મળ્યા છે.

આ ફિલ્મનું દિગ્દર્શન મિલાપ ઝવેરીએ કર્યું છે. ભૂષણ કુમાર, દિવ્યા ખોસલા અને કૃષ્ણ કુમાર આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મ 8 નવેમ્બરના રોજ રીલિઝ થશે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.