Not Set/ બધાઈ હો સફળ થતા નીના ગુપ્તાએ કરાવ્યું હોટ ફોટો શૂટ, Photos 

મુંબઇ, બધાઈ હો ફિલ્મની સફળતા પછી નીના ગુપ્તા આસમાન પર છે.બધાઈ હો માં મોટી ઉંમરની ગર્ભવતી મહિલાનો રોલ ભજવ્યા પછી હવે તેમનામાં 360 ડિગ્રીનો યુ ટર્ન આવ્યો છે. હાલમાં નીનાએ એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે જે જોરદાર હોટ છે. આ ફોટો જોયા પછી કોઈ કહી ના શકે કે નીના પચાસી વટાવી ચુકી છે.ફોટોમાં નીનાએ […]

Entertainment

મુંબઇ,

બધાઈ હો ફિલ્મની સફળતા પછી નીના ગુપ્તા આસમાન પર છે.બધાઈ હો માં મોટી ઉંમરની ગર્ભવતી મહિલાનો રોલ ભજવ્યા પછી હવે તેમનામાં 360 ડિગ્રીનો યુ ટર્ન આવ્યો છે. હાલમાં નીનાએ એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે જે જોરદાર હોટ છે.

yg બધાઈ હો સફળ થતા નીના ગુપ્તાએ કરાવ્યું હોટ ફોટો શૂટ, Photos 

આ ફોટો જોયા પછી કોઈ કહી ના શકે કે નીના પચાસી વટાવી ચુકી છે.ફોટોમાં નીનાએ લોન્ગ વ્હાઇટ શર્ટની નીચે ક્રીમ કલરની શોર્ટ પહેરી છે.નીનાએ શર્ટ પર લોન્ગ ઓવર કોટ અને નીચે બ્લેક કલરના ગમ બુટ પહેર્યા છે. શોર્ટ પહેરેલી નીના સેક્સી લાગે છે.

YGG બધાઈ હો સફળ થતા નીના ગુપ્તાએ કરાવ્યું હોટ ફોટો શૂટ, Photos 

ફિલ્મ બધાઇ હોની સફળતા પછી નીના દીકરી મસાબા સાથે રજાઓ ગાળવા માટે માલદીવ ગઈ હતી અને તેણે એની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરી છે. તેની આ તસવીરો પણ વાઇરલ થઈ હતી.

yggg બધાઈ હો સફળ થતા નીના ગુપ્તાએ કરાવ્યું હોટ ફોટો શૂટ, Photos 

નીનાની લેટેસ્ટ ફિલ્મ બધાઇ હોએ 17 દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે. નીના ગુપ્તાએ સિરિયલ ‘ખાનદાન’થી નાના પડદા પર શરૂઆત કરી હતી. તેણે ગાંધી, મંડી, જાને ભી દો યારો, યાત્રા, ઉત્સવ, ડેડી તેમજ રિહાઇ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. નીનાને ફિલ્મ વો છોકરી માટે નેશનલ અવોર્ડ મળી ચૂક્યો છે.

ygggg બધાઈ હો સફળ થતા નીના ગુપ્તાએ કરાવ્યું હોટ ફોટો શૂટ, Photos 

yggggg બધાઈ હો સફળ થતા નીના ગુપ્તાએ કરાવ્યું હોટ ફોટો શૂટ, Photos 

yggggggg બધાઈ હો સફળ થતા નીના ગુપ્તાએ કરાવ્યું હોટ ફોટો શૂટ, Photos