Not Set/ નીતા અંબાણીએ પોતાના પુત્રની પ્રી એન્ગેજમેન્ટ કર્યો ક્લાસિકલ ડાન્સ, વિડિયો વાયરલ

ગુરુવારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્રની આકાશ અને શ્લોકા પ્રી એન્ગેજમેન્ટ મુંબઈમાં રાખવામાં આવી હતી. જેમાં કેટલાક બોલિવૂડના સ્ટાર જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે આકાશ-શ્લોકાની પ્રી એન્ગેજમેન્ટ પાર્ટીનો સૌથી સુંદર પલ ત્યારે જયારે નીતા અંબાણી પાર્ટીમાં ક્લાસિકલ ડાન્સ પર્ફોમન્સ આપ્યું, જણાવી એ કે નીતાનો આ ક્લાસિકલ ડાન્સ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ […]

Entertainment Videos
mahi hnb નીતા અંબાણીએ પોતાના પુત્રની પ્રી એન્ગેજમેન્ટ કર્યો ક્લાસિકલ ડાન્સ, વિડિયો વાયરલ

ગુરુવારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્રની આકાશ અને શ્લોકા પ્રી એન્ગેજમેન્ટ મુંબઈમાં રાખવામાં આવી હતી. જેમાં કેટલાક બોલિવૂડના સ્ટાર જોવા મળ્યા હતા.

આપને જણાવી દઈએ કે આકાશ-શ્લોકાની પ્રી એન્ગેજમેન્ટ પાર્ટીનો સૌથી સુંદર પલ ત્યારે જયારે નીતા અંબાણી પાર્ટીમાં ક્લાસિકલ ડાન્સ પર્ફોમન્સ આપ્યું, જણાવી એ કે નીતાનો આ ક્લાસિકલ ડાન્સ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

નીતા અંબાણીએ ‘કાય પો છે!’ ફિલ્મના શુભારંભ સોંગ પર ક્લાસિકલ ડાન્સ કર્યો હતો.

જુઓ વિડીયો

Instagram will load in the frontend.