Not Set/ દિશા પાટનીના સેટ પર નખરાથી કંટાળ્યા ડાયરેક્ટર, બોલતી કરી બંધ

મુંબઈ, એક્ટ્રેસ દિશા પાટની અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે ત્યારે આજકાલ તે તેની ફિલ્મને લઈને ચર્ચામાં છવાયેલી છે. દિશાએ ફિલ્મ મંગલની શૂટિંગ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ શૂટિંગ દરમિયાન સેટ પર દિશાને ઈજા પહોંચી હતી, પરંતુ ત્યાર બાદ તેણે ફરી કામ ચાલુ કર્યુંહતુ. તેના પ્રોફેશનલ એટિટિયૂડના ખુબ વખાણ થયા હતા. તાજેતરમાં દિશાને લઈને […]

Uncategorized

મુંબઈ,

એક્ટ્રેસ દિશા પાટની અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે ત્યારે આજકાલ તે તેની ફિલ્મને લઈને ચર્ચામાં છવાયેલી છે. દિશાએ ફિલ્મ મંગલની શૂટિંગ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ શૂટિંગ દરમિયાન સેટ પર દિશાને ઈજા પહોંચી હતી, પરંતુ ત્યાર બાદ તેણે ફરી કામ ચાલુ કર્યુંહતુ. તેના પ્રોફેશનલ એટિટિયૂડના ખુબ વખાણ થયા હતા.

Related image

તાજેતરમાં દિશાને લઈને જાણવા મળી રહ્યું છે કે, દિશા જે ફિલ્મોની શૂટિંગ કરી રહી છે તે સેટ પર તે નખરા કરી રહી છે. સૂત્રોનુ માનવામાં આવે તો દિશા આ પ્રકારનો વ્યવહાર થોડા કેટલાક સમયથી કરી રહી છે અને તેનાથી ફિલ્મોના પ્રોડ્યૂસર્સને પણ મુશ્કેલી પડી રહી છે કારણ કે ફિલ્મની શૂટિંગમાં અડચણ આવી રહી છે.

Image result for disha patani

જાણવા મળ્યા બાદ એક નિવેદનમાં ફિલ્મના પ્રોડ્યૂસરે જણાવ્યું કે, દિશાનો વ્યવહાર છેલ્લા  કેટલાક દિવસોથી બદલાયો છે. તે સેટ પર લાંબા સમય સુધી ઉભી નથી રહેતી. તે માને છે કે બધુ તે કહે તેમ જ થાય. દરેક સમયે તેનો આ પ્રકારનો મૂડ પ્રોડ્યૂસર્સને પરેશાન કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.