Not Set/ રક્ષાબંધનના આ ખાસ પ્રસંગે દિવ્યાંકાએ ભાઈઓને આપી ભેટ માટે આ સહલા..

મુંબઈ દેશભરમાં રક્ષાબંધનનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે બહેનો અને ભાઈઓ વચ્ચેનો પ્રેમ જોવા મળે છે. બોલીવુડ અને ટીવી સ્ટાર પણ આ પવિત્ર તહેવારનો આનંદ માણી થયા છે. ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીને આ વખતની રક્ષાબંધનની ભેટ તેને મળી ચુકી છે અને તેને તેનો ફોટો તેના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. ઘડિયાળ સાથેનો ફોટો […]

Entertainment
111 રક્ષાબંધનના આ ખાસ પ્રસંગે દિવ્યાંકાએ ભાઈઓને આપી ભેટ માટે આ સહલા..

મુંબઈ

દેશભરમાં રક્ષાબંધનનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે બહેનો અને ભાઈઓ વચ્ચેનો પ્રેમ જોવા મળે છે. બોલીવુડ અને ટીવી સ્ટાર પણ આ પવિત્ર તહેવારનો આનંદ માણી થયા છે. ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીને આ વખતની રક્ષાબંધનની ભેટ તેને મળી ચુકી છે અને તેને તેનો ફોટો તેના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

ઘડિયાળ સાથેનો ફોટો તેને ઇન્સ્ટા પર શેર કરીને દિવ્યાંકાએ તમામ ભાઈઓને સહલા આપી છે કે તેઓ તે આ ખાસ દિવસે ભાઈઓઈએ તેમની બહેનોને કઈ ખાસ ભેટ આપી શકે છે.

તેણે ઇન્સ્ટા  પર લખ્યું – “સુંદર બોક્સ અને તેની અંદર સુંદર ઘડિયાળ. હું મારી નવી Timex Fria ને પ્રેમ કરું છું જો કોઈ પોતાની બહેનો માટે ભેટની શોધમાં હોય, તો તેણે તેમની ભેટની શોધ બંધ કરી દો અને આ ઘડિયાળ ખરીદી લેવી જોઈએ.”

Instagram will load in the frontend.

દિવ્યાંકા થોડા સમય પહેલા જ પંચગનીમાં હતી., જ્યાં તે ‘યે મોહબ્બતે’ની સિક્વલની શૂટિંગ કરી રહી હતી. શૂટિંગ ર પૂર્ણ કરીને તે પાછી આવી ગઈ છે.