Not Set/ પોર્ન સ્ટાર સની લિયોનીએ ફાડી નાખ્યું પોતાનું CV, તેના ફેન્સ આપી આ સલાહ, વીડીયો

મુંબઈ સની લિયોની હાલ તેની બાયોપિક  ‘કરનજીત: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની’ના કારણે ચર્ચાનો વિષય બની છે. સની પણ તેની આ બાયોપિકને પ્રમોટ પણ કરી રહી છે. તે આ વેબ સીરીઝમાં પોતાની ભૂમિકા પોતેજ ભજવી રહી છે. તાજેતરમાં, સનીએ તેની આ આત્મકથાને એક નવી જ રીત પ્રમોટ કરી છે. તેને ટ્વિટર પર એક વિડિયો […]

Entertainment Videos
mahi hha પોર્ન સ્ટાર સની લિયોનીએ ફાડી નાખ્યું પોતાનું CV, તેના ફેન્સ આપી આ સલાહ, વીડીયો

મુંબઈ

સની લિયોની હાલ તેની બાયોપિક  ‘કરનજીત: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની’ના કારણે ચર્ચાનો વિષય બની છે. સની પણ તેની આ બાયોપિકને પ્રમોટ પણ કરી રહી છે. તે આ વેબ સીરીઝમાં પોતાની ભૂમિકા પોતેજ ભજવી રહી છે.

તાજેતરમાં, સનીએ તેની આ આત્મકથાને એક નવી જ રીત પ્રમોટ કરી છે. તેને ટ્વિટર પર એક વિડિયો શેર કર્યો છે. જેમાં તેના હાથમાં તેનું CV છે અને તે બોલી રહી છે કે, દરેકને પોતાના CVની જરૂર હોય છે, પરંતુ તેની વાર્તા અલગ છે. આટલું બોલતા તે તેનું CV ફાડી નાખે છે.

જુઓ વિડીયો 

આપને જણાવીએ કે, સનીએ કેપ્શનમાં લખ્યું છે કે, “મારી સ્ટોરી CVમાં નથી આવી શકાતી તેને જુઓ અને અનુભવો.” આ સીરીઝની ZEE 5 ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. પ્રથમ સિઝનમાં 10 એપિસોડ છે.

સની લિયોની અભિનય પહેલા એક એડલ્ટ સ્ટાર હતી. તેનું નામ કરનજીત કૌર હતું. સની કઈ રીતે એડલ્ટ સ્ટાર બની એ તમમાં વાતો તની આત્મકથામાં ઉલ્લેખવામાં આવી છે.

જણાવીએ કે, બાયોપિકમાં સની એક પત્રકાર અનુપમ ચૌબેને ઇન્ટરવ્યૂ આપતા જોવા મળે છે. પોર્ન સ્ટાર બનવા વિશે સની કહે છે કે તેના માટે “ગટ્સ” જરૂરી છે. કપડાં નીકળવા  માટે મજબૂત ઇરાદા પણ જરૂરી છે. જ્યારે ઇન્ટરવ્યુંમાં આ સવાલ કરવામાં આવે છેત્યારે સની જવાબ આપે છેકે, તો પછી તમે તેને શા માટે ટ્રાય કરો છો.