Not Set/ પ્રભાસનો આવી રહ્યો છે બર્થ ડે, ચાહકોને શેનો ઇંતજાર છે, અહીં જાણો

મુંબઇ    ફિલ્મ ‘બાહુબલી ફ્રેન્ચાઇઝી’ના પછી દર્શકોના દિલ પર રાજ કરનાર સુપરસ્ટાર પ્રભાસના ચાહકો દરવર્ષે ઓક્ટોમ્બર મહિનાની ખાસ રાહ જોતા હોય છે. ઓક્ટોબર મહિનાની 23 તારીખે પ્રભાસ તેમનો બર્થ-ડે મનાવે છે અને આ દિવસને તેમના ચાહકો માટે વધુ ખાસ બનાવવા માટે એક્ટર કોઈ કસર બાકી નથી રાખતા. ગત વર્ષે પ્રભાસએ તેમના જન્મદિવસ પર તેમની આગામી ફિલ્મ ‘સાહો’નું બહુ પ્રતીક્ષિત પોસ્ટર […]

Uncategorized
iu પ્રભાસનો આવી રહ્યો છે બર્થ ડે, ચાહકોને શેનો ઇંતજાર છે, અહીં જાણો

મુંબઇ   

ફિલ્મ ‘બાહુબલી ફ્રેન્ચાઇઝી’ના પછી દર્શકોના દિલ પર રાજ કરનાર સુપરસ્ટાર પ્રભાસના ચાહકો દરવર્ષે ઓક્ટોમ્બર મહિનાની ખાસ રાહ જોતા હોય છે.

Related image

ઓક્ટોબર મહિનાની 23 તારીખે પ્રભાસ તેમનો બર્થ-ડે મનાવે છે અને આ દિવસને તેમના ચાહકો માટે વધુ ખાસ બનાવવા માટે એક્ટર કોઈ કસર બાકી નથી રાખતા.

Saaho પ્રભાસનો આવી રહ્યો છે બર્થ ડે, ચાહકોને શેનો ઇંતજાર છે, અહીં જાણો
mantavyanews.com

ગત વર્ષે પ્રભાસએ તેમના જન્મદિવસ પર તેમની આગામી ફિલ્મ ‘સાહો’નું બહુ પ્રતીક્ષિત પોસ્ટર રિલીઝ કર્યું હતું. આવામાં બધાની નજર આ જન્મદિવસ પર અટકી છે કે આ વર્ષે પ્રભાસ તેમનાં બર્થ-ડે ‘સાહો’ ફિલ્મ સાથે જોડાયેલી કઈ વસ્તુ રિલીઝ કરશે?

Related image

પ્રભાસની ‘સાહો’ ફિલ્મની રાહ દર્શકો આતુરતાપૂર્વક જોઈ રહ્યાં છે. બાહુબલીની જેમ આ ફિલ્મ વિશ્વભરમાં દર્શકો માટે હિન્દી, તેલુગુ અને તમિલમાં રિલીઝ થનારી મોટા બજેટની ત્રિભાષી મુવી હશે.

Related image

આ ફિલ્મના સાથે એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને પ્રભાસની જોડી પહેલીવાર દર્શકોને સ્ક્રીન પર જોવા મળશે.

Image result for prabhas saaho

પ્રભાસની રેકોર્ડ બ્રેકીંગ ફિલ્મ બાહુબલી પછી નિર્માતાઓએ પ્રભાસની લોકપ્રિયતા અને રાષ્ટ્રીય અપીલને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ 3 ભાષામાં રિલીઝ કરવાનો પ્લાન બનાવ્યો છે.