Not Set/ GQ ઇન્ડિયા મેગેઝીનના કવર પેજ પર જોવા મળ્યો પ્રભાસ

બાહુબલીના ધમાકેદાર કિરદાર ભજવનાર પ્રભાસને ખુબ જ લોકોએ તેમને પસંદ કર્યા હતા. પ્રભાસે થોડા સમય પહેલા જ જીક્યૂ મેગેઝીનના કવર પેજની તસ્વીર શેર કરી હતી અને તેણે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી તેના ફેન્સને. જીક્યૂ મેગેઝીન ઇન્ડિયાનું આ પેહલું જ એડિસન છે. જેમાં સુપરસ્ટાર પ્રભાસને પસંદ કરવામાં આવ્યો હતો. આ કવર પેજ ઉપર પ્રભાસ ખુબ […]

Entertainment

બાહુબલીના ધમાકેદાર કિરદાર ભજવનાર પ્રભાસને ખુબ જ લોકોએ તેમને પસંદ કર્યા હતા. પ્રભાસે થોડા સમય પહેલા જ જીક્યૂ મેગેઝીનના કવર પેજની તસ્વીર શેર કરી હતી અને તેણે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી તેના ફેન્સને.

જીક્યૂ મેગેઝીન ઇન્ડિયાનું આ પેહલું જ એડિસન છે. જેમાં સુપરસ્ટાર પ્રભાસને પસંદ કરવામાં આવ્યો હતો. આ કવર પેજ ઉપર પ્રભાસ ખુબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.

પ્રભાસનું આ ન્યુ ઈયર ગીફ્ટ તેના ફેન્સને ખુબ જ પસંદ આંવી હતી અને પ્રભાસે આ તસ્વીર સોશ્યલ મીડિયા પર થોડા સમય પેહલા જ શેર કરી હતી અને તે ખુબ જ ટ્રેન્ડ થવા લાગી છે.