Not Set/ આ રીતે શૂટ કરવામાં આવ્યું હતું નોરા ફતેહીનું સોંગ “દિલબર”, જુઓ વીડીયો

મુંબઈ  જ્હોન અબ્રાહમની 15 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી ફિલ્મ “સત્યમેવ જયતે”નું ટ્રેલર રિલીઝ થયા પછી તેના ડાયલોગ્સ ચર્ચા બની રહ્યા છે પરંતુ ફિલ્મનો પ્રથમ ગીત “દિલબર” લોન્ચ થતાની સાથે જ લોકપ્રિય બની રહ્યું છે.“દિલબર” સોંગને ફરીથી રિક્રીએટ કરવામાં આવ્યું છે. આ ગીત પર કેનેડિયન અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીએ પરફોર્મ કર્યું છે. આ […]

Entertainment Videos

મુંબઈ 

જ્હોન અબ્રાહમની 15 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી ફિલ્મ “સત્યમેવ જયતે”નું ટ્રેલર રિલીઝ થયા પછી તેના ડાયલોગ્સ ચર્ચા બની રહ્યા છે પરંતુ ફિલ્મનો પ્રથમ ગીત “દિલબર” લોન્ચ થતાની સાથે જ લોકપ્રિય બની રહ્યું છે.“દિલબર” સોંગને ફરીથી રિક્રીએટ કરવામાં આવ્યું છે.

આ ગીત પર કેનેડિયન અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીએ પરફોર્મ કર્યું છે. આ ગીત સુપર હિટ બની ગયું છે અને જોત જોતામાં આ સોંગ યુટ્યુબના ચાર્ટના બિલબોર્ડ પર નંબર ત્રણ પર પહોંચી ગયું છે. હવે આ ગીતનો મેકિંગ વીડીયો સામે આવ્યો છે.

જુઓ વીડીયો