Not Set/ સંજય દત્તના ઘરે પધાર્યા ગણેશજી, જુઓ આ રીતે બાળકોએ કર્યું બાપ્પાનું સ્વાગત

મુંબઈ વર્ષ 2018નું ગણપતિ સેલિબ્રેશન શરુ થઇ ચુક્યું છે. બી-ટાઉન સ્ટાર્સનના ઘરે પણ બાપ્પાનું આગમન શરુ થઈ ગયું છે. ગુરુવારે રાત્રે સંજય દત્તના ઘરે ગણેશજીને લાવવામાં આવ્યા હતા. જયારે તેમના ઘરે બાપ્પાનું આગમન થયું ત્યારના ફોટા સામે આવ્યા છે જેમાં સંજય દત્ત અને માન્યતા દત્ત જોવા તો નથી મળી રહ્યા. પરંતુ તેમના બાળકો ઇકરા અને […]

Uncategorized
6yh સંજય દત્તના ઘરે પધાર્યા ગણેશજી, જુઓ આ રીતે બાળકોએ કર્યું બાપ્પાનું સ્વાગત

મુંબઈ

વર્ષ 2018નું ગણપતિ સેલિબ્રેશન શરુ થઇ ચુક્યું છે. બી-ટાઉન સ્ટાર્સનના ઘરે પણ બાપ્પાનું આગમન શરુ થઈ ગયું છે. ગુરુવારે રાત્રે સંજય દત્તના ઘરે ગણેશજીને લાવવામાં આવ્યા હતા. જયારે તેમના ઘરે બાપ્પાનું આગમન થયું ત્યારના ફોટા સામે આવ્યા છે જેમાં સંજય દત્ત અને માન્યતા દત્ત જોવા તો નથી મળી રહ્યા. પરંતુ તેમના બાળકો ઇકરા અને શાહરાન જરૂરથી જોવા મળ્યા હતા.

संजय दत्त के घर पधारे गणपति, बच्चों ने किया बप्पा का स्वागत

બાપ્પાની મૂર્તિને ઘરનની અંદર લઇ જતા સમયે સંજય દત્તની પુત્રી ઇકરા થોડી પરેશાન જોવા મળી કદાચ કેમેરાના ફ્લેશ આંખોમાં પડી રહ્યો હોવાથી તેને મુશ્કેલી થઇ રહી હતી.

संजय दत्त के घर पधारे गणपति, बच्चों ने किया बप्पा का स्वागत

સંજય દત્ત ઘણા ધર્મિક છે. તેમના ત્યાં નવરાત્રી હોય કે ગણપતિ દરેક તહેવાર ધૂમધામથી મનાવવામાં આવે છે.તેઓ નવરાત્રીમાં માતાની ચૌકી સ્થાપિત કરે છે. જેમાં તમામ બોલીવુડ સેલિબ્રિટીઝ જોવા મળે છે.

संजय दत्त के घर पधारे गणपति, बच्चों ने किया बप्पा का स्वागत

સંજય દત્તની તાજેતરમાં જ ફિલ્મ ‘સાહેબ બીવી ઓર ગેંગસ્ટર -3’ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કોઈ ખાસ બિઝનેશ કર્યો નથી અને આ ફિલ્મ  ફ્લોપ રહી હતી.

 

संजय दत्त के घर पधारे गणपति, बच्चों ने किया बप्पा का स्वागत