Not Set/ પ્રિયંકાએ નિક અને પરિવાર સાથે મનાવ્યો થેંક્સ ગિવિંગ ડે, શેર કર્યો ફોટો

મુંબઇ, પ્રિયંકા ચોપરાએ ગુરુવારે મંગેતર નિક જોનસનું ભારતમાં સ્વાગત કરતા એક રોમેન્ટિક ફોટો સોશિઅલ મીડિયા પર શેર કર્યો હતો. તેના પછી ફેન્સ તેમના લગ્ન દિવસ માટે ખુબ એક્સાઇટેડ છે. જોધપુરમાં આ પ્રસંગમાં બોલિવૂડ અને હોલિવુડની યુનિયન જોવા મળશે. ફેન્સ માટે પણ આનાથી વધુ સારી વાત શું હોઈ શકે છે. નિકના સ્વાગત પછી પ્રિયંકાએ પોતાના પરિવાર […]

Uncategorized
hhp પ્રિયંકાએ નિક અને પરિવાર સાથે મનાવ્યો થેંક્સ ગિવિંગ ડે, શેર કર્યો ફોટો

મુંબઇ,

પ્રિયંકા ચોપરાએ ગુરુવારે મંગેતર નિક જોનસનું ભારતમાં સ્વાગત કરતા એક રોમેન્ટિક ફોટો સોશિઅલ મીડિયા પર શેર કર્યો હતો. તેના પછી ફેન્સ તેમના લગ્ન દિવસ માટે ખુબ એક્સાઇટેડ છે. જોધપુરમાં આ પ્રસંગમાં બોલિવૂડ અને હોલિવુડની યુનિયન જોવા મળશે. ફેન્સ માટે પણ આનાથી વધુ સારી વાત શું હોઈ શકે છે. નિકના સ્વાગત પછી પ્રિયંકાએ પોતાના પરિવાર સાથે એક અન્ય તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી  છે.

 થેંક્સ ગિવિંગ ડે અમેરિકન સંસ્કૃતિનો એક વિશેષ દિવસ છે. ક્રીસમસના મહિનાની શરૂઆતના પહેલા તેને મનાવામાં આવે છે. સમાચાર છે કે પ્રિયંકા ચોપરા અને નિક જોનસ જોધપુર માં 2 ડિસેમ્બરે લગ્ન કરશે. તેની પહેલા મહેંદી અને હલ્દીની રસ્મ પણ થશે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

Related image

Image result for Priyanka Chopra nick jonas