Not Set/ નવરાત્રિ 2019 : અમદાવાદમાં પ્રિયંકા ચોપડા જોવા મળી દાંડિયારાસ રમતા, જુઓ વિડીયો

પ્રિયંકા ચોપડા તેની આગામી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ના પ્રમોશનમાં કોઈ કસર છોડવા માંગતી નથી. તો પ્રિયંકા દરેક પ્લેટફોર્મ દ્વારા તેની ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. તાજેતરમાં પ્રિયંકા માં દુર્ગાના પંડાલની બહાર ફિલ્મના પ્રમોશન દરમિયાન દાંડિયા ડાન્સ કરતી જોવા મળી હતી. જેમ તમે જાણો છો કે નવરાત્રી ચાલી રહી છે, ત્યારે પ્રિયંકા પણ દાંડિયા ડાન્સ […]

Entertainment Videos
aaa 1 નવરાત્રિ 2019 : અમદાવાદમાં પ્રિયંકા ચોપડા જોવા મળી દાંડિયારાસ રમતા, જુઓ વિડીયો

પ્રિયંકા ચોપડા તેની આગામી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ના પ્રમોશનમાં કોઈ કસર છોડવા માંગતી નથી. તો પ્રિયંકા દરેક પ્લેટફોર્મ દ્વારા તેની ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. તાજેતરમાં પ્રિયંકા માં દુર્ગાના પંડાલની બહાર ફિલ્મના પ્રમોશન દરમિયાન દાંડિયા ડાન્સ કરતી જોવા મળી હતી. જેમ તમે જાણો છો કે નવરાત્રી ચાલી રહી છે, ત્યારે પ્રિયંકા પણ દાંડિયા ડાન્સ કરતી જોવા મળી છે. પ્રિયંકાનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે જેમાં ‘ધ સ્કાય ઇઝ પિંક’ અભિનેતા રોહિત સરફ પ્રિયંકા સાથે દાંડિયારાસ કરતા જોવા મળી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડા હાલમાં તેની આગામી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ માટે ચર્ચામાં છવાયેલી છે. અત્યારે અભિનેત્રી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશન દરમિયાન તેની સાથે કો-સ્ટાર ફરહાન અખ્તર પણ આ ફિલ્મમાં જોવા મળે છે.

Instagram will load in the frontend.

તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા ફિલ્મના પ્રમોશન દરમિયાન ઓફ વ્હાઇટ પોલ્કા ડોટ સાડીમાં  જોવા મળી હતી. પ્રિયંકાએ રેડ પોલ્કા ડોટ્સ ઓફ વ્હાઇટ સાડી સાથે ફુલ સ્લીવ્ડ રેડ બ્લાઉઝ પહેર્યો હતો. તેની સાથે ફરહાન અખ્તર પણ હતો. અને ફરહાન અખ્તરે ગ્રે ટી શર્ટવાળી ગ્રે ચેક પેન્ટ પહેરી હતી.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.