Not Set/ મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા હિન્દુ બહેનોને સાડીની ભેટ, હિન્દુ-મુસ્લિમ એક્તાનો આપ્યો સંદેશ

સુરત, સુરત માનદરવાજા ખાતે આવેલ રેલ રાહત કોલોની ખાતે ફૈઝાન એ રઝા મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા હિન્દુ બહેનોને સાડીની ભેટ આપવામાં આવી હતી. દિવાળી પર્વ નિમિત્તે મુસ્લિમ ભાઈઓએ હિન્દૂ બહેનોને સાડીની ભેટ આપી હિન્દૂ મુસ્લિમ એકતાના સંદેશ આપ્યો હતો.. જ્યારે હિન્દૂ બહેનોએ સાડી સ્વીકારી આનંદની લાગણી સાથે ભાઈબીજની ભેટ માની હંમેશા હિન્દૂ મુસ્લિમ એકતા કાયમ રહે […]

Top Stories Gujarat Surat Videos
mantavya 1 21 મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા હિન્દુ બહેનોને સાડીની ભેટ, હિન્દુ-મુસ્લિમ એક્તાનો આપ્યો સંદેશ

સુરત,

સુરત માનદરવાજા ખાતે આવેલ રેલ રાહત કોલોની ખાતે ફૈઝાન એ રઝા મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા હિન્દુ બહેનોને સાડીની ભેટ આપવામાં આવી હતી. દિવાળી પર્વ નિમિત્તે મુસ્લિમ ભાઈઓએ હિન્દૂ બહેનોને સાડીની ભેટ આપી હિન્દૂ મુસ્લિમ એકતાના સંદેશ આપ્યો હતો.. જ્યારે હિન્દૂ બહેનોએ સાડી સ્વીકારી આનંદની લાગણી સાથે ભાઈબીજની ભેટ માની હંમેશા હિન્દૂ મુસ્લિમ એકતા કાયમ રહે તેવી શુભકામનાઓ આપી હતી.