Not Set/ Propose Day પર શિલ્પા શેટ્ટીએ જણાવ્યું કે કંઈ રીતે રાજ કુંદ્રા એ કર્યું હતું પ્રપોઝ

મુંબઇ, વેલેન્ટાઇન્સ વીકના બીજા દિવસે એટલે કે 8 ફેબ્રુઆરીના બીજા દિવસે પ્રપોઝ ડે મનાવામાં આવી રહ્યો છે. આ દિવસે, શિલ્પા શેટ્ટીએ પણ પતિ રાજ કુન્દ્રા માટે ખાસ બનાવ્યો અને ખૂબ રોમેન્ટિક ફોટો સાથે પ્યારી યાદો શેર કરી. તેમણે કહ્યું કે રાજએ તેમને કેવી રીતે પ્રપોઝ કર્યું હતું. તે મેમરી આજે પણ તેમના માટે ખૂબ જ […]

Trending Entertainment
qqp 13 Propose Day પર શિલ્પા શેટ્ટીએ જણાવ્યું કે કંઈ રીતે રાજ કુંદ્રા એ કર્યું હતું પ્રપોઝ

મુંબઇ,

વેલેન્ટાઇન્સ વીકના બીજા દિવસે એટલે કે 8 ફેબ્રુઆરીના બીજા દિવસે પ્રપોઝ ડે મનાવામાં આવી રહ્યો છે. આ દિવસે, શિલ્પા શેટ્ટીએ પણ પતિ રાજ કુન્દ્રા માટે ખાસ બનાવ્યો અને ખૂબ રોમેન્ટિક ફોટો સાથે પ્યારી યાદો શેર કરી. તેમણે કહ્યું કે રાજએ તેમને કેવી રીતે પ્રપોઝ કર્યું હતું. તે મેમરી આજે પણ તેમના માટે ખૂબ જ વિશેષ છે.

શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ તેમના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેમને ખૂબ જ સુંદર રેડ ગાઉનમાં જોવા મળી રહી છે. રાજ કુન્દ્રા તેની સાથે બેઠાલા જોવા મળે છે જે બ્લેક સૂટમાં ડેશિંગ લાગે છે. આ તસ્વીરમાં, તેઓ એક હાથમાં શેંપેનનો ગ્લાસ પકડ્યો  છે, અને બીજી બાજુ, શિલ્પાનો હાથ પકડ્યો છે, જેમાં ડાયમંડ રિંગ દેખાય છે.

ફોટો સાથે આ ક્ષણની યાદોને શેર કરતા શિલ્પાએ કહ્યું કે કંઈ રીતે રાજએ તેને પ્રપોઝ કર્યું હતું. “મેજર થ્રોબૅક … આ ફોટો 11 વર્ષ જુનો  છે. જયારે તમે મને પ્રપોઝ કર્યું હતું. મને હજુ પણ યાદ છે કે તમે Le Grand Hotel Paris ના આખું બેક્વિક હોલ બૂક કર્યોપ હતો અને મને એવું કહીને બોલાવી હતી કે અમે મિત્રો સાથે અર્લી સપર કરવો છે. રિંગ જોઈને હું સરપ્રાઈઝ થઇ ગઈ હતી.હોલમાં લેડી ઇન રેડ લાઈવ મ્યુઝિક દ્વારા વગાડવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન તમે તમારા એક ઘૂંટણમા પર બેસીને મને પ્રપોઝ કર્યું હતું. પેરિસ અને આખી સેટિંગ … આ એવું પ્રપોઝલ હતું જેનું દરેક છોકરી સપનું જોતી હોય છે. ત્યારથી તમે મારા બધા સપનાને પરિપૂર્ણ કરતા આવ્યા છો. ‘

Instagram will load in the frontend.

તેણે આગળ લખ્યું, “આ સીનને મારા ડાયરેક્ટોરિયલ વેન્ચર તેરી યાદમે રિક્રિએટ થતા જોઈ હય ક્ગુબ જ ભાવુક મહેસુસ કરી રહી છું. ત્યાં ઘણા yaddes છે. કેમકે તમે આજે અને હંમેશાં માટે મારા વેલેન્ટાઇન છો તમને વધુ એક સફળતા માટે અભિનંદન. ‘