Not Set/ પંજાબી સિંગર ગુરુ રંધાવાનું ન્યુ સોંગ રિલીઝ, યુટ્યુબમાં નંબર 3 પર થયું ટ્રેંડ જુઓ વીડીયો

મુંબઈ પંજાબી સિંગર ગુરુ રંધાવા સમગ્ર દેશમાં અને વિદેશમાં ઘણું લોકપ્રિય નામ માનવામાં આવે છે તેના ગીતો દરેકના હોઠ પર સાંભળવા મળતા જ હોય છે. ગુરુ રંધાવાએ તાજેતરમાં રિલિઝ કરાયેલ એક ન્યુ સોંગ ‘આજા ની આજા”એ  ને YouTube ના સોશિયલ પ્લેટફોર્મ પર રિલીઝ કર્યું  છે.આ સોંગને 48 કલાકની અંદર 55 લાખથી વધુ વખત જોવામાં આવ્યું […]

Entertainment Videos
guru પંજાબી સિંગર ગુરુ રંધાવાનું ન્યુ સોંગ રિલીઝ, યુટ્યુબમાં નંબર 3 પર થયું ટ્રેંડ જુઓ વીડીયો

મુંબઈ

પંજાબી સિંગર ગુરુ રંધાવા સમગ્ર દેશમાં અને વિદેશમાં ઘણું લોકપ્રિય નામ માનવામાં આવે છે તેના ગીતો દરેકના હોઠ પર સાંભળવા મળતા જ હોય છે. ગુરુ રંધાવાએ તાજેતરમાં રિલિઝ કરાયેલ એક ન્યુ સોંગ ‘આજા ની આજા”એ  ને YouTube ના સોશિયલ પ્લેટફોર્મ પર રિલીઝ કર્યું  છે.આ સોંગને 48 કલાકની અંદર 55 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે.

હાલ આ સોંગ પંજાબી ફિલ્મ ‘મર ગયે ઓયે લોકો’નું છે. આ ફિલ્મ પંજાબના સુપરસ્ટાર અભિનેતા, ગિપ્પી ગ્રેવાલ છે અને ગીતમાં તેમના સાથે સપના પબ્બી છે. જે બ્રિટિશ અભિનેત્રી અને મોડેલ તરીકે જાણીતી છે. આપને જણાવી દઈએ કે આ ગીત YouTube પર નંબર 3 પર ટ્રેંડ થઇ રહ્યું છે.

જુઓ વીડીયો