Not Set/ શુટિંગ દરમ્યાન આ રીતે હાઇડ્રેટેડ રહે છે દીપિકા

મુંબઇ, દીપિકા પાદુકોણે અત્યારે દિલ્હીમાં આગામી ફિલ્મ છપાક ની શૂટિંગ કરી રહી છે.ગરમીમાં શૂટ કરવામાં અભિનેત્રીને મુસીબતોનો સામનો કરવો પડે છે, આ ગરમીથી બચવા માટે ભિનેત્રી પોતાના ડાયટનું ખૂબ ધ્યાન રાખે છે અને લૂ થી બચવા માટે દિલ્હીના પ્રસિદ્ધ સત્તુ ડ્રીંકની મદદ લે છે. ચણાના લોટ અને ગોળથી બનેલું સત્તુ શરબત ગરમી થી બચાવે છે […]

Uncategorized
yrh 12 શુટિંગ દરમ્યાન આ રીતે હાઇડ્રેટેડ રહે છે દીપિકા

મુંબઇ,

દીપિકા પાદુકોણે અત્યારે દિલ્હીમાં આગામી ફિલ્મ છપાક ની શૂટિંગ કરી રહી છે.ગરમીમાં શૂટ કરવામાં અભિનેત્રીને મુસીબતોનો સામનો કરવો પડે છે, આ ગરમીથી બચવા માટે ભિનેત્રી પોતાના ડાયટનું ખૂબ ધ્યાન રાખે છે અને લૂ થી બચવા માટે દિલ્હીના પ્રસિદ્ધ સત્તુ ડ્રીંકની મદદ લે છે.

ચણાના લોટ અને ગોળથી બનેલું સત્તુ શરબત ગરમી થી બચાવે છે અને શરીર નું તાપમાન ઓછું કરે છે. દીપિકા આ ફેમસ ડ્રિન્ક પીને દિપીકા પોતાને દિલ્હીની ગરમીથી બચાવે છે.

Image result for Deepika plays Hydrated Rave in this way during shooting

આ ફિલ્મમાં દીપિકા એક એસીડ પીડિતના પાત્રમાં જોવા મળશે અને અભિનયની સાથે એ પોતે પ્રોડ્યુસર તરીકે થિી ડેબ્યુ કરી રહી છે.

દીપિકા પાદુકોણ હાલમાં પોતાનું ધ્યાન હટાવવા માટે માર્વલસ મિસેસ મેસેલ જોઇ રહી છે જે હવે શૂટિંગ બાદ અભિનેત્રી માટે એક દિનચર્યા બની ગઇ છે.