Not Set/ Khaali Peeli Teaser/ ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડેની ફિલ્મનું ધમાકેદાર ટીઝર થયું  રિલીઝ

ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડેની આગામી ફિલ્મ ‘ખાલી પીલી’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આમાં એક્શનની સાથે કોમેડી પણ જોવા મળી રહી છે. બંને પાત્રો રજૂ કરાયા છે. ઇશાન એક બિન્દાસ ટેક્સી ડ્રાઈવર છે અને અનન્યા મુશ્કેલીમાં ફસાયેલી એક બિન્દાસ છોકરી છે. ચાહકો આ જોડી અને કેમિસ્ટ્રી બંનેને પસંદ કરી રહ્યા છે. ઇશાન ખટ્ટર અને […]

Uncategorized
9f211a6a989899115cd8f99437ad60f1 Khaali Peeli Teaser/ ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડેની ફિલ્મનું ધમાકેદાર ટીઝર થયું  રિલીઝ

ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડેની આગામી ફિલ્મ ‘ખાલી પીલી’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આમાં એક્શનની સાથે કોમેડી પણ જોવા મળી રહી છે. બંને પાત્રો રજૂ કરાયા છે. ઇશાન એક બિન્દાસ ટેક્સી ડ્રાઈવર છે અને અનન્યા મુશ્કેલીમાં ફસાયેલી એક બિન્દાસ છોકરી છે. ચાહકો આ જોડી અને કેમિસ્ટ્રી બંનેને પસંદ કરી રહ્યા છે.

ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડેની જોડી દિગ્દર્શક મકબૂલ ખાનના નિર્દેશનમાં યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને  બનાવવામાં અવી રહેલ ફિલ્મ ‘ખાલી પીલી’ પ્રથમ વખત મોટા પડદે એક સાથે જોવા મળશે. ફિલ્મ ખાલી પીલી’ મુંબઈમાં શૂટ થઈ છે. તે એક રાત એક છોકરી અને છોકરા ની મુલાકાત પછી જીવન માં ઉતાર ચઢાવ બતાવે છે.

‘સુલતાન’ અને ‘ટાઇગર જિંદા હૈ’ જેવી અનેક બ્લોકબસ્ટર ફિલ્મોનું નિર્દેશન કરનાર અલી અબ્બાસ ઝફરે ‘ઝી સ્ટુડિયોઝ’ ના સહયોગથી ‘ખાલી પીલી’નું નિર્માણ કર્યું છે.

આ ફિલ્મમાં અભિનેતા જયદિપ અહલાવત વિલનની ભૂમિકામાં છે. ફિલ્મના ગીતો વિશાલ-શેખરની જોડીએ કંપોઝ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન