Not Set/ રણબીર- આલિયા ભટ્ટ ન્યુયોર્કના રસ્તાઓ પર પ્રેમી પંખીડાની જેમ જોવા મળ્યાં 

મુંબઈ બોલિવૂડ સ્ટાર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમના કથિત સંબંધ માટે ચર્ચા છે. અવારનવાર તેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રહે છે. એકવાર ફરીથી આલિયા અને રણબીરનાં ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ ફોટામાં બંને ન્યુયોર્કમાં એકસાથે દેખાય છે. આઈઆઈએફએના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાથે શેર કરેલા ફોટોમાં રણબીર અને આલિયા શોપિંગ બેગ સાથે […]

Uncategorized
ar 1 રણબીર- આલિયા ભટ્ટ ન્યુયોર્કના રસ્તાઓ પર પ્રેમી પંખીડાની જેમ જોવા મળ્યાં 

મુંબઈ

બોલિવૂડ સ્ટાર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમના કથિત સંબંધ માટે ચર્ચા છે. અવારનવાર તેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રહે છે. એકવાર ફરીથી આલિયા અને રણબીરનાં ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ ફોટામાં બંને ન્યુયોર્કમાં એકસાથે દેખાય છે. આઈઆઈએફએના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાથે શેર કરેલા ફોટોમાં રણબીર અને આલિયા શોપિંગ બેગ સાથે ફરતા જોવા મળી રહ્યા છે. બીજી ફોટામાં રણબીર અને આલિયા ન્યૂયોર્કની ગલીયોમાં ફરતા જોવા મળી રહ્યા છે.

Image result for alia ranbir new york

‘હાઇવે’ અભિનેત્રીએ પણ ન્યુયોર્કથી Instagram એકાઉન્ટ પર પોતાનો ફોટો શેર કર્યા છે. આલિયાએ તસ્વીરોમાં ન્યુયોર્કના રસ્તા પણ ફરી રહી છે. આ ફોટોને ઇન્સ્ટા પર 10 મિલિયનથી વધુ લાઈક મળી છે.

Image result for alia ranbir new york

આપને જણાવી દઈએ કે આલિયા રણબીર અને અયાન મુખર્જીના સાથે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા હતા જેને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ તસ્વીરોને 17 મિલિયનથી વધુ લોકોને લાઈક કર્યા છે.Image result for alia ranbir new york

અવારનવાર મીડિયામાં આલિયા અને રણબીરના કથિત રિલેશન વિશે કંઇક ના કઇંક આવતું જ હોય  છે, પરંતુ તેમાંના કોઈએ આ સંબંધને પબ્લિકલિ  સ્વીકાર્યો નથી. રણબીર કપૂર પિતા રીશી કપૂરની સારવાર માટે ન્યુયોર્કમાં છે. થોડા દિવસ પહેલા, રિશી કપૂરે તેમની આરોગ્ય માહિતી વિશે ટ્વીટ કર્યું હતું. તેણે લખ્યું કે તેઓ સારવાર માટે અમેરિકા જઈ રહ્યો છે.Image result for alia ranbir new york