Not Set/ શરુ થયું રણબીર-વાનીની ફિલ્મ ‘શમશેર’નું શુટિંગ, વિલન બનશે સંજય દત્ત

મુંબઇ, રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘શમશેરા’નું  શૂટિંગ 1 ડિસેમ્બરથી શરૂ થઈ ચુક્યું છે. ફિલ્મમાં રણબીર કપૂર  સિવાય વાની કપૂર અને સંજય દત્ત પણ દેખાશે. ફિલ્મનું શૂટિંગ શરૂ કરતા પહેલા શમશેરાની ટીમએ ફિલ્મની સફળતા માટે યશરાજ ફિલ્મ્સની ઓફિસમાં પૂજા રાખી હતી. આ ફિલ્મની પૂજામાં જોડાવા માટે ફિલ્મના લીડ એક્ટર રણબીર અને એક્ટ્રેસ વાની ત્યાં પહોંચ્યા હતા. […]

Uncategorized

મુંબઇ,

રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘શમશેરા’નું  શૂટિંગ 1 ડિસેમ્બરથી શરૂ થઈ ચુક્યું છે. ફિલ્મમાં રણબીર કપૂર  સિવાય વાની કપૂર અને સંજય દત્ત પણ દેખાશે. ફિલ્મનું શૂટિંગ શરૂ કરતા પહેલા શમશેરાની ટીમએ ફિલ્મની સફળતા માટે યશરાજ ફિલ્મ્સની ઓફિસમાં પૂજા રાખી હતી. આ ફિલ્મની પૂજામાં જોડાવા માટે ફિલ્મના લીડ એક્ટર રણબીર અને એક્ટ્રેસ વાની ત્યાં પહોંચ્યા હતા. પૂજા થયા પછી રણબીર અને વાની સિવાય, દિગ્દર્શક કરણ મલ્હોત્રા એક તસ્વીરમાં જોવા મળ્યા. વેલ અમે જેમ તમને કહ્યું છે કે ફિલ્મમાં બોલિવૂડ એક્ટર સંજય દત્ત પણ  મહત્વના પાત્રમાં છે. પરંતુ પૂજા દરમિયાન તે કઇ નજર ન આવે. મળતી માહિતી અનુસાર સંજય દત્ત તેમન કોઈ અન્ય પ્રોજેક્ટ વ્યસ્ત હોવાથી પુજામાં આવી શક્ય નહતા.

Image result for shamshera ranbir kapoor vaani kapoor

સંજય દત્ત બનશે વિલન…

માહિતી અનુસાર આ ફિલ્મ એક્શન પૈક્ડ ફિલ્મ હશે. સંજય દત્ત આ મુવીમાં નેગીટીવ ભૂમિકા નિભાવશે. વેલ આ કહેવું ખોટું નહીં હોય કે રણબીર કપૂર અને સંજય દત્ત એક જ ફિલ્મમાં સત્થે કામ કરતા જોવા મળશે. અમે આવુ એટલા માટે કહી રહ્યા છીએ કે સંજય દત્તની બાયોપિક ફિલ્મ ‘સંજુ’માં રણબીર કપૂર સંજયના રોલ નિભાવ્યો હતો. આ દરમિયાનન બંનેએ ફિલ્મ કરી ફિલ્મનું ટાઈટલ સોંગમાં સાથે મળીને શૂટ કયું હતું.

Related image

રણબીર કપૂર ફિલ્મ ‘શમશેર’માં તેમના કિરદારને લઈને ખુબ જ ખુશ છે. થોડા દિવસ પહેલા તેઓએ એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે હું આ ફિલ્મને લઈને ખુબ જ ઉત્સુક છું. હું નાનપણથી ડાકુ અને મારપીટ વાળી ફિલ્મો પસંદ કરતો હતો. સાથે હું આવી ફિલ્મમાં કામ પણ કરવા માંગતો હતો.