Not Set/ રણબીર કપૂરે તેના પરિવાર સાથે મનાવ્યો માતા નીતૂ કપૂરનો બર્થ-ડે, જુઓ ફોટો

પેરિસ  રણબીર કપૂરની માતા નીતૂ કપૂરે પોતાના 60 માં બર્થ-ડેની ઉજવણી ગઈ કાલે પેરિસમાં કરી હતી. જણાવી એ કે, આ પ્રસંગે રણવીર કપૂર ,રિધ્ધીમા કપૂર અને રિશી કપૂર હાજર રહ્યા હતા. રણબીર કપૂર અને રિધ્ધિમાએ પહેલેથી જ આ જન્મદિવસનું પ્લાનિંગ કરીને રાખ્યું હતું અને તે  બાદ આ પાર્ટીમાં ઘણી મસ્તી કરી હતી. કપૂર પરિવારએ નીતૂ કપૂરના […]

Entertainment

પેરિસ 

રણબીર કપૂરની માતા નીતૂ કપૂરે પોતાના 60 માં બર્થ-ડેની ઉજવણી ગઈ કાલે પેરિસમાં કરી હતી. જણાવી એ કે, આ પ્રસંગે રણવીર કપૂર ,રિધ્ધીમા કપૂર અને રિશી કપૂર હાજર રહ્યા હતા. રણબીર કપૂર અને રિધ્ધિમાએ પહેલેથી જ આ જન્મદિવસનું પ્લાનિંગ કરીને રાખ્યું હતું અને તે  બાદ આ પાર્ટીમાં ઘણી મસ્તી કરી હતી.

neetu kapoor, ranbir kapoor, rishi kapoor, नीतू कपूर, रणबीर कपूर, ऋषि कपूर

કપૂર પરિવારએ નીતૂ કપૂરના જન્મદિવસ પર ખુબ જ મસ્તી અને ફોટો પડ્યા હતા સાથે સાથે આ ફોટો અને વિડીયો સોશીયલ મીડિયા પર શેર પણ કર્યા હતા. સોશિયલ મીડિયા પર ફોટા ખુબ જ વાયરલ થઇ રહ્યા છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે.

https://www.instagram.com/p/Bk_Qtndg8-k/?taken-by=ranbirkapoor

આપને જણાવી દઈએ કે, ભાગ્યે જ જોવા મળે છે કે સ્ટાર તેમની બીજી લાઈફ માંથી પણ સમય કાઢીને તેના પરિવારને સમય આપી શકે છે. રણબીર કપૂર તેના પરિવારને ઘણો પ્રેમ કરે છે અને આ જ કારણસર તે પોરિસમાં માતા નીતુ કપૂરના જન્મદિવસની ઉજવણી કરી હતી.

https://www.instagram.com/p/Bk8tBbFBw8X/?taken-by=riddhimakapoorsahniofficial

જાણવા મળી રહ્યું હતું કે આ પાર્ટીમાં આલિયા ભટ્ટ પણ રણબીર કપૂર સાથે જોવા મળશે. જો કે આ પાર્ટીમાં આલિયા પહોંચી જ નહતી. આલિયા અને રણબીર કપૂરના અફેરનિ ચર્ચા ઘણા સમયથી કરવામાં આવી રહી છે.

https://www.instagram.com/p/Bk8W4RGBmIU/?taken-by=riddhimakapoorsahniofficial

https://www.instagram.com/p/Bk8U8hxh8xk/?taken-by=riddhimakapoorsahniofficial