Not Set/ રણવીરે શેર કર્યો શેઇમ શેઇમ ફોટો, લોકોએ કહ્યું શરમ કર દીપિકા મારશે

મુંબઇ, રણવીર સિંહ તેના પ્રશંસકોમાં ખૂબ લોકપ્રિય છે તે પોતાના વસ્ત્રો તેમજ લુકને કારણે ચર્ચામાં રહે છે. તો ફિલ્મો દ્વારા પણ તે ફેન્સનું મનોરંનજ કરતો રહે છે તાજેતરમાં જ રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોને તેણે નંગાપૂગાં એવું કેપ્શન આપ્યું છે. આ ફોટો જોઇને તેના ફેન્સ એક પછી એક મજેદાર […]

Uncategorized
tqq 20 રણવીરે શેર કર્યો શેઇમ શેઇમ ફોટો, લોકોએ કહ્યું શરમ કર દીપિકા મારશે

મુંબઇ,

રણવીર સિંહ તેના પ્રશંસકોમાં ખૂબ લોકપ્રિય છે તે પોતાના વસ્ત્રો તેમજ લુકને કારણે ચર્ચામાં રહે છે. તો ફિલ્મો દ્વારા પણ તે ફેન્સનું મનોરંનજ કરતો રહે છે તાજેતરમાં જ રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોને તેણે નંગાપૂગાં એવું કેપ્શન આપ્યું છે.

આ ફોટો જોઇને તેના ફેન્સ એક પછી એક મજેદાર કમેન્ટ કરી રહ્યા છે. તો કેટલાક ફેન્સે દીપિકાનું નામ આપીને રણવીરને સલાહ આપી છે કે ભાભી જોશે તો મારશે. રણવીર સિંહે ઇન્સ્ટાગ્રામ પર શર્ટલેસ ફોટો શેર કર્યો છે. આ સેક્સી અને હોટ લુકને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

Instagram will load in the frontend.

આ હોટ ફોટોને ફની કમેન્ટ પણ મળી છે. લોકોએ રણવીરની ફિલ્મ ‘ગલી બોય’ના હિટસોંગ ‘અપના ટાઇમ આયેગા’ની કડી તૂ નંગા હી તો આયા થાને લખીને પણ રણવીરની પ્રશંસા કરી છે. તો કેટલાકે કહ્યું છે કે દીપિકાને ખબર પડશે તો ડિવોર્સ થઈ જશે.  જોકે તેમ છતાં આ ફોટો લોકોને પસંદ આવ્યો છે અને  24 કલાકમાં 13 લાખ કરતાં પણ વધુ લાઇક આ પિકને મળ્યા છે.