Not Set/ આ અઠવાડિયે રજુ થયેલી ચારેય ફિલ્મો ફ્લોપ

મુંબઇ  ફિલ્મ બિઝનેસ પર તહેવારો ભારે પડી રહ્યા છે. આ સપ્તાહમાં રિલીઝ થયેલ 4 ફિલ્મો ખરાબ રીતે ફ્લોપ થઇ છે. આ ફિલ્મોને ખુબ જ ઓછા દર્શકો મળ્યા છે અને સિનેમાઘરો સન્નાટો છવાયેલો છે. કાજોલની ‘હેલીકોપ્ટર ઈલા’નો પહેલુ અઠવાડિયુું ખુબ જ ખરાબ રહ્યું ફિલ્મ મુશ્કેલથી  સાડા ત્રણ કરોડની આસપાસ કલેક્શન કરી શકી છે. આ ફિલ્મ દર્શકોને […]

Uncategorized
i8 આ અઠવાડિયે રજુ થયેલી ચારેય ફિલ્મો ફ્લોપ

મુંબઇ 

ફિલ્મ બિઝનેસ પર તહેવારો ભારે પડી રહ્યા છે. આ સપ્તાહમાં રિલીઝ થયેલ 4 ફિલ્મો ખરાબ રીતે ફ્લોપ થઇ છે. આ ફિલ્મોને ખુબ જ ઓછા દર્શકો મળ્યા છે અને સિનેમાઘરો સન્નાટો છવાયેલો છે.

કાજોલની ‘હેલીકોપ્ટર ઈલા’નો પહેલુ અઠવાડિયુું ખુબ જ ખરાબ રહ્યું ફિલ્મ મુશ્કેલથી  સાડા ત્રણ કરોડની આસપાસ કલેક્શન કરી શકી છે. આ ફિલ્મ દર્શકોને આકર્ષિત કરવામાં સફળ રહી નથી અને  આવતા સપ્તાહમાં તો બોક્સ ઓફિસમાં તેની હાલત વધુ ખરાબ થશે.

Image result for helicopter eela

ગોવિંદાના પરત ફરવા પર દર્શકોએ તેમનું સ્વાગત કર્યું નથી. ‘ફ્રાયડે’નું કલેક્શન એટલું ઓછું છે કે આ ફિલ્મ સાથે જોડાયેલા લોકો એવો અહેસાસ કરશે કે જેમ  કે તેમને ફ્રાય કરવામાં આવી રહ્યા હોય.

Related image

જલેબી અને તુમ્બાડની હાલત તો ખુબ જ ખરાબ છે. આ ફિલ્મોના તો શોની સંખ્યા જ ઓછી કરવામાં આવી છે અને કોઈક સિનેમાઘરોમાં તો આ કદાચ માંડ અઠવાડિયું પૂરું કરી શકે.

Image result for tumbbad

તહેવારોની આ આંધીમાં બધાઇ હોની રીલીઝ તારીખ પણ પાછી ખેંચાઇ છે. દશેરાના કારણે ફિલ્મ શુકવારના બદલે ગુરુવારે રિલીઝ કરવામાં આવી રહી છે. બધાઈ હો અને નમસ્તે ઇંગ્લેન્ડથી ઇન્ડસ્ટ્રીને એવી આશા છે કે  આ ફિલ્મ દર્શકોને ફરીથી સિનેમાઘરો સુધી લાવશે.

Image result for tumbbad jalebi