Not Set/ રણવીર સિંહે રિસેપ્શન પછી શેર કર્યો આ વીડીયો, જણાવી દિલની વાત…

મુંબઇ, ફિલ્મ નિર્મતા રોહિત શેટ્ટી સાથે આગામી ફિલ્મ ‘સિમ્બા’માં કામ કર્યા પછી અભિનેતા રણવીર સિંહએ કહ્યું કે તેઓ તેમના મોટા ચાહક છે. રણવીર સિંહે ગુરુવારે એક વીડીયો શેર કર્યો છે જેમાં તેઓએ રોહિત શેટ્ટીના ખુબ જ વખાણ કર્યા છે. જણાવીએ કે રણવીર સિંહે વીડીયો પોસ્ટ કર્યા લખ્યું કે “હું તેમનો શરૂઆતથી જ મોટો પ્રશંસક રહ્યો […]

Entertainment Videos
al 1 રણવીર સિંહે રિસેપ્શન પછી શેર કર્યો આ વીડીયો, જણાવી દિલની વાત...

મુંબઇ,

ફિલ્મ નિર્મતા રોહિત શેટ્ટી સાથે આગામી ફિલ્મ ‘સિમ્બા’માં કામ કર્યા પછી અભિનેતા રણવીર સિંહએ કહ્યું કે તેઓ તેમના મોટા ચાહક છે. રણવીર સિંહે ગુરુવારે એક વીડીયો શેર કર્યો છે જેમાં તેઓએ રોહિત શેટ્ટીના ખુબ જ વખાણ કર્યા છે.

જણાવીએ કે રણવીર સિંહે વીડીયો પોસ્ટ કર્યા લખ્યું કે “હું તેમનો શરૂઆતથી જ મોટો પ્રશંસક રહ્યો છું. હું હંમેશા તેમની સાથે કામ કરવા માંગતો હતો અને હવે મેં તેમના સાથે ‘સિમ્બા’ જેવી ફિલ્મ કરી  છે. મેં જેટલું વિચાર્યું હતું મારો તેમના સાથે કામ કરવાનો અનુભવ તેના કરતા હજાર ગણો મોટો છે. મેં આટલા વર્ષોમાં આટલી ધમાકેદાર ફિલ્મ કરી નથી. હું તમારો (રોહિત) મોટો ચાહક છું અને મારા પાસે કોઈ શબ્દો નથી એ વ્યક્ત કરવા માટે કે મારા માટે તમારા માટે શું લાગણીઓ છે.

Instagram will load in the frontend.

‘સિમ્બા’માં નવી એક્ટ્રેસ સારા અલી ખાન જોવા મળશે. ફિલ્મ 28 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આપને જણાવી દઈએ કે બોલિવૂડની હોટ જોડી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે 14-15 નવેમ્બરના રોજ ઇટાલીમાં લગ્ન કર્યાં હતાં. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે લગ્ન કોંકણી અને સિંધી રિવાજો સાથે કર્યા હતા. 21 નવેમ્બરના રોજ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું લગ્નની રિસેપ્શન પાર્ટી બેંગલુરુમાં રાખવામાં આવી હતી અને મુંબઇમાં રિસેપ્શન 28 નવેમ્બરના રોજ યોજવામાં આવશે.