જન્માષ્ટમી/ કૃષ્ણ બનેલાં આ કલાકારોને યાદ કરી લો

જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણ યાદ આવ્યા વગર ના રહે.અનેક બોલિવૂડ ફિલ્મ્સ અને ટીવી સીરિયલોમાં કલાકારોએ ભગવાન કૃષ્ણની ભુમિકા સુપેરે નિભાવી છે.

Entertainment
જન્માષ્ટમી

જન્માષ્ટમી ના દિવસે ભગવાન કૃષ્ણ યાદ આવ્યા વગર ના રહે.અનેક બોલિવૂડ ફિલ્મ્સ અને ટીવી સીરિયલોમાં કલાકારોએ ભગવાન કૃષ્ણની ભુમિકા સુપેરે નિભાવી છે.

આવો જાણીએ અને તમને લઈ જઈએ ફ્લેશબેકમાં જ્યાં દરેક કલાકારે કૃષ્ણના રોલમાં પોતાનો પ્રાણ રેડી દીધો હતો.

નીતિશ ભારદ્વાજ

મહાભારતના કૃષ્ણ બી.આર.ચોપરાની સૌથી હિટ સીરીયલમાં મહાભારતમાં આવેલ કૃષ્ણ ભગવાનનું પાત્ર કેમ ભુલાય.મહાભારત સીરીયલમાં કૃષ્ણની ભુમિકા નીતિશ ભારદ્વાજએ ભજવી હતી. દર્શકોએ તેને કૃષ્ણ તરીકે ખૂબ પ્રેમ આપ્યો હતો.

संबंधित इमेज

સ્વપ્નિલ જોશી

રામાનંદ સાગરની સીરિયલ કૃષ્ણમાં સ્વપ્નિલ જોશીએ ભગવાન કૃષ્ણનો રોલ કર્યો હતો.કૃષ્ણની કિશોરાવસ્થાનો રોલ કરનાર સ્વપ્નિલ જોશી તેના ભોળા અને માસૂમ ચહેરોના કારણે કૃષ્ણના રોલને એકદમ જીવંત કરી ગયો હતો.

Shri Krishna Swapnil Joshi Fan Quit Smoking After Touched His Feet - 'श्रीकृष्ण' के रोल के बाद इस अभिनेता को भगवान मानने लगे थे लोग, फैन ने सपने में देख छोड़ दी

સર્વદમન  બેનર્જી

રામાનંદ સાગરની સીરિયલમાં કૃષ્ણ જ્યારે મોટા થયા એ પછી સ્વપ્નિલ જોશીની જગ્યાએ સર્વદમન ડી બેનર્જીને આ રોલ સોંપવામાં આવ્યો. સર્વદમન તેના મીઠા અવાજના કારણે ઘર ઘરમાં જાણીતો બની ગયો હતો.

Sarvadam Banerjee के लिए इमेज परिणाम

સૌરભ રાજ જૈન

ટીવી પર લાંબા સમય પછી 2013માં ફરી એકવાર ધાર્મિક સીરિયલોનો સમય ચાલુ થયો હતો. આ વખતે સ્ટાર પ્લસની સીરિયલ મહાભારતમાં સૌરભ રાજ જૈન કૃષ્ણ બન્યો હતો. આ કૃષ્ણને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો.

Saurabh Raj Jain के लिए इमेज परिणाम

ધૃતિ ભાટિયા

કૃષ્ણ ભગવાનની નટખટ મસ્તીઓ ધૃતિમાં જોવા મળતી હતી અને તેણે દરેકનું મન મોહ્યું હતું. ધૃતિએ જય શ્રી કૃષ્ણા સીરિયલમાં કૃષ્ણનો રોલ કર્યો હતો.

Dhriti Bhatia Biography, Age, Family, Career, Awards, And More

 આ પણ વાંચો:અભિનેતા જેણે 17 વાર ‘કૃષ્ણ’ બનીને રચ્યો ઈતિહાસ, લોકો ખરેખર  ભગવાન માનવા લાગ્યા અને પુજા પણ કરતાં !

 આ પણ વાંચો:કરણ જોહરની ફિલ્મમાં સાન્યા મલ્હોત્રાને મળી તક, આ હીરો સાથે જોવા મળશે

 આ પણ વાંચો: રાજુ શ્રીવાસ્તવની હાલત અત્યંત નાજુક, ડોક્ટરોએ આપ્યો જવાબ, બસ પ્રાર્થનાનો સહારો