Not Set/ સારા અલી ખાને પોસ્ટ કર્યા ‘કેદારનાથ’ સેટથી મસ્તી વાળા ફોટા

મુંબઇ, સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની સ્ટારર અભિષેક કપૂર ડાયરેક્ટોરિયલ ફિલ્મ ‘કેદારનાથ’ હવે બસ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 7 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. આ મૂવીથી સારા અલી ખાન બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે. આજકાલ બંને સ્ટાર આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના ટ્રેલર અને મ્યુઝિકને લોકો ખુબ જ પસંદ કરી […]

Uncategorized
bbb સારા અલી ખાને પોસ્ટ કર્યા 'કેદારનાથ' સેટથી મસ્તી વાળા ફોટા

મુંબઇ,

સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની સ્ટારર અભિષેક કપૂર ડાયરેક્ટોરિયલ ફિલ્મ ‘કેદારનાથ’ હવે બસ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 7 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. આ મૂવીથી સારા અલી ખાન બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે. આજકાલ બંને સ્ટાર આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

ફિલ્મના ટ્રેલર અને મ્યુઝિકને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. હવે, ફિલ્મ રિલીઝના થોડા દિવસ પહેલા સારા અલી ખાને સેટની કેટલીક તસ્વીરો પોસ્ટ કરી છે, જે બતાવે છે કે શૂટિંગ દરમિયાન તેણે કેટલી મજા કરી છે. સારાએ તેના સોશિઅલ મીડિયા એકાઉન્ટ પર આ ફોટોને કોલાજ પોસ્ટ કર્યા છે, જેમાં કેપ્શન લખ્યું છે કે ‘કેદારનથના પાછળના સીન્સ’

b 1 સારા અલી ખાને પોસ્ટ કર્યા 'કેદારનાથ' સેટથી મસ્તી વાળા ફોટા

‘કેદારનાથ’ પછી સારા અલી ખાન ફિલ્મ ‘સિમ્બા’ની રિલીઝની તૈયારીઓમાં લાગી જશે. જેમાં રણવીર સિંહના અપોજિટ જોવા મળશે. રોહિત શેટ્ટીની ‘સિમ્બા’ 28 ડીસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

bb 1 સારા અલી ખાને પોસ્ટ કર્યા 'કેદારનાથ' સેટથી મસ્તી વાળા ફોટા