Not Set/ થઇ ગઈ ‘ડોન 3’ની સ્ક્રિપ્ટ તૈયાર, ટાઈટલ અને કાસ્ટ પણ ફાઇનલ

મુંબઇ, શાહરુખ ખાન સ્ટારર ‘ડોન’ ફેંચાઇઝની ત્રીજી ફિલ્મ ‘ડોન 3’ નું ટાઈટલ અને સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ ગઈ છે. જણાવીએ કે આની પહેલી ફિલ્મ 2006 ‘ડોન: ધ ચેઝ બિગીન્સ’ આવી હતી. તેના પછી 2011 માં ‘ડોન 2’  રિલીઝ થઇ હતી. બંને જ ફિલ્મોને ફરહાન અખ્તર ને દિગ્દર્શિત કરી હતી. મીડિયા અહેવાલો અનુસાર હવે ‘ડોન 3’ ની […]

Uncategorized
re 4 થઇ ગઈ 'ડોન 3'ની સ્ક્રિપ્ટ તૈયાર, ટાઈટલ અને કાસ્ટ પણ ફાઇનલ

મુંબઇ,

શાહરુખ ખાન સ્ટારર ‘ડોન’ ફેંચાઇઝની ત્રીજી ફિલ્મ ‘ડોન 3’ નું ટાઈટલ અને સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ ગઈ છે. જણાવીએ કે આની પહેલી ફિલ્મ 2006 ‘ડોન: ધ ચેઝ બિગીન્સ’ આવી હતી. તેના પછી 2011 માં ‘ડોન 2’  રિલીઝ થઇ હતી. બંને જ ફિલ્મોને ફરહાન અખ્તર ને દિગ્દર્શિત કરી હતી. મીડિયા અહેવાલો અનુસાર હવે ‘ડોન 3’ ની સ્ક્રિપ્ટ પણ તૈયાર છે.

Image result for shahrukh khan in don 3

ડોન 3 નું ટાઈટલ ‘ડોન: ધ ફાઈનલ ચેપ્ટર’ રાખવામાં આવ્યું છે. આનું શૂટિંગ આ વર્ષે મે થી શરૂ થઈ શકે છે. આ પહેલા ચર્ચા હતી કે શાહરૂખ ખાન ‘ડોન 3’ના શૂટિંગ માટે રાકેશ શર્માની બાયોપિક ફિલ્મ છોડી દીધી છે. જણાવી દઈએ કે પ્રથમ વાર પોતે ફરહાન અખ્તર પણ ફિલ્મમાં એક મુખ્ય ભૂમિકા નિભાવતા જોવા મળશે છે. તે એક પોલીસની ભૂમિકામાં દેખાશે.

Image result for shahrukh khan in don 3

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મની કાસ્ટ નક્કી થઈ ગઈ છે પરંતુ લીડ એક્ટ્રેસની શોધ હજુ પણ ચાલુ છે. ફેન્સ ફરીથી ‘ડોન’ માં શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરાની જોડી જોવાનું પસંદ કરશે. પરંતુ પ્રિયંકા આ ફિલ્મથી બોલિવૂડમાં કમબેક કરશે, તેની આશા ઓછી છે. તેથી મેકર્સ ફિલ્મની ફીમેલ લીડ માટે નવો ચહેરો શોધી રહ્યા છે.

Related image