Not Set/ સેલેના ગોમેઝ બની ભાવુક, પોતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે કર્યો ખુલાસો

સેલેના ગોમેઝે તેના તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે ખુલાસો કરતા કહ્યું હતું કે તેની મિત્ર ફ્રાંસિયા રાઇસાએ તેને કિડની ડોનેટ કરી અને તેનું જીવન બચાવી લીધું હતું. ફ્રાંસિયા સેલેનાની ઘણા લાંબા સમયથી સારી મિત્ર રહી છે. સેલેનાએ તેના વિશે વાત કરતા કહે છે કે “હું આશા રાખું છું કે આ ઘટના લોકોની પ્રેરણા બનશે […]

Entertainment
Selena Gomez breaks her silence on ‘life or death’ kidney transplant

સેલેના ગોમેઝે તેના તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે ખુલાસો કરતા કહ્યું હતું કે તેની મિત્ર ફ્રાંસિયા રાઇસાએ તેને કિડની ડોનેટ કરી અને તેનું જીવન બચાવી લીધું હતું. ફ્રાંસિયા સેલેનાની ઘણા લાંબા સમયથી સારી મિત્ર રહી છે. સેલેનાએ તેના વિશે વાત કરતા કહે છે કે “હું આશા રાખું છું કે આ ઘટના લોકોની પ્રેરણા બનશે અને તેમને વિશ્વાસ અપાવશે કે વિશ્વમાં ખરેખર સારા લોકો પણ હોય છે.”

જયારે ઈન્ટરવ્યૂના હોસ્ટ દ્વારા સેલેનાને પૂછવામાં આવ્યું હતું કે તેની મિત્રએ પોતાનું જીવન બચાવ્યું હતું કે શું, ત્યારે તેને સ્વીકાર્યું હતું કે ફ્રાંસિયાએ ખરેખર કિડની ડોનેટ કરીને તેનું જીવન બચાવી લીધું હતું.