Not Set/ વર્ષ 2018 ની આ છે સૌથી સેક્સી એક્ટ્રેસ, રેડ બિનીકીમાં જોતા જ રહી જશો..

મુંબઈ હાલ તેમ ઘણી સ્ટારના ફોટા વાયરલ થતા જોયા હશે. પરંતુ આ વખતે જે એક્ટ્રેસના ફોટા વાયરલ થઇ રહ્યા છે, તે અનેક વાર બોલ્ડ લૂકમાં જોવા મળી ચુકી છે. Instagram will load in the frontend. અમે વાત કરી રહ્યા છીએ બિગ બોસની જાણીતી એલી અવરામ વિશે. બિગ બોસમાંથી બહાર આવ્યાં પછી, તે હંમેશા સલમાન ખાન સાથેની […]

Trending Entertainment
JN વર્ષ 2018 ની આ છે સૌથી સેક્સી એક્ટ્રેસ, રેડ બિનીકીમાં જોતા જ રહી જશો..

મુંબઈ

હાલ તેમ ઘણી સ્ટારના ફોટા વાયરલ થતા જોયા હશે. પરંતુ આ વખતે જે એક્ટ્રેસના ફોટા વાયરલ થઇ રહ્યા છે, તે અનેક વાર બોલ્ડ લૂકમાં જોવા મળી ચુકી છે.

Instagram will load in the frontend.

અમે વાત કરી રહ્યા છીએ બિગ બોસની જાણીતી એલી અવરામ વિશે. બિગ બોસમાંથી બહાર આવ્યાં પછી, તે હંમેશા સલમાન ખાન સાથેની મિત્રાને લઈને તો ક્યારે Instagram પર તેના બોલ્ડ ફોટાઓના કારણે તે ચર્ચા આવતી રહે છે.

Instagram will load in the frontend.

એલીએ તાજેતરમાં એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું  છે અને તેના આ બોલ્ડ તસ્વીરોને ખુબ જ જોવામાં આવી રહી છે એલી રેડ બિકીનીમાં ખૂબ સેક્સી લાગી રહી છે જો કે, આ ફોટામાં એલીનો ચહેરો દેખાતો નથી.

Instagram will load in the frontend.

તમે આ ફોટાને જોતા રહી જશો. એલીએ તાજેતરમાં જ પોતાની એક મ્યુઝિક વીડીયો રિલીઝ કર્યો છે.

Instagram will load in the frontend.

Fame ELlI Avram BOLD LOOK के लिए इमेज परिणाम