મુંબઈ,
રણબીર કપૂર હાલમાં ફિલ્મ સંજુને પ્રમોટ કરવામાં વ્યસ્ત છે તાજેતરમાં, રણબીર કપૂર પ્રમોશન માટે ટોક શોમાં પહોંચ્યા હતા. આ ટૉક શોમાંથી રણબીર કપૂરનો ડાન્સ વિડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીઓમાં, રણબીર કપૂર શાહરૂખ ખાનની હિટ ફિલ્મ ‘દિલ સે’ ના હિટ સોંગ ‘ચલ છઈયા- છઈયા’ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
જુઓ વિડીયો
https://instagram.com/p/BkCvsy-FWAt/?utm_source=ig_embed
