Not Set/ video: સલમાન ખાન અને શાહરૂખ ખાનની આ કેમિસ્ટ્રી જોઈ તેમે?

મુંબઇ, તાજેતરમાં જ રિલીઝ થયેલી શાહરુખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ માં સલમાન ખાન પણ જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં શાહરુખ અને સલમાન ખાન એકબીજા સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે અને જેને જોઇને ચાહકો પણ બહુ ખુશ થયા છે. શાહરુખ અને સલમાનને સાથે જોવાએ ફેન્સ માટે હંમેશાં એન્ટરટેનિંગ અને એક્સાઇટિંગ હોય છે. કેટલાક સમય પહેલા […]

Entertainment Videos

મુંબઇ,

તાજેતરમાં જ રિલીઝ થયેલી શાહરુખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ માં સલમાન ખાન પણ જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં શાહરુખ અને સલમાન ખાન એકબીજા સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે અને જેને જોઇને ચાહકો પણ બહુ ખુશ થયા છે. શાહરુખ અને સલમાનને સાથે જોવાએ ફેન્સ માટે હંમેશાં એન્ટરટેનિંગ અને એક્સાઇટિંગ હોય છે. કેટલાક સમય પહેલા બોલિવૂડના બંને ખાન્સ વચ્ચે અણબનાવ હતી પરંતુ હવે કડવાશ ભુલાવી બંને સ્ટાર્સ ફરીથી ફેન્સ બની ગયા છે. તેમની આવી જ કેમિસ્ટ્રી એક વખત ફરીથી જોવા મળી રહી છે.

Image result for salman khan shahrukh khan

શાહરૂખ ખાન અને સલમાન ખાનનો એક વીડીયો સોશિઅલ મીડિયા પર ખૂબ જવાયરલ થઇ રહ્યો છે. આ વીડીયોમાં સલમાન ખાન અને શાહરૂખ ‘પ્યાર હમે કિસ મોડ પર લે આવ્યા’ગીત  ગાતા જોવા મળી રહ્યા છે. સોંગ ગાતા સલમાન અને શાહરૂખ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે હાલમાં જ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ રિલીઝ થઇ છે જેમાં શાહરૂખ ઉપરાંત કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ છે.