Not Set/ સોનમ કપૂરના રિસેપ્શનમાં ડાન્સ કરતા જોવા મળ્યા શાહરૂખ-સલમાન

મુંબઈ બોલીવુડની એક્ટ્રેસ સોનમ કપૂર 8 મે 2018ના રોજ લગ્નના બંધનમાં બંધાય ચુકી છે અને લગ્ન બાદ સોનમ અને આનંદના લગ્નનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. કે જ્યાં બોલીવુડના સુપરસ્ટાર હાજર રહ્યા હતા અને સાથે સાથે મીકા સિંહ પણ આ રિસેપ્શન પાર્ટીમાં સોંગ ગાતા જોવા મળ્યો હતો. The moves look even better in slo-mo 🤟🏼🔥 #SonamAnandReception […]

Entertainment

મુંબઈ

બોલીવુડની એક્ટ્રેસ સોનમ કપૂર 8 મે 2018ના રોજ લગ્નના બંધનમાં બંધાય ચુકી છે અને લગ્ન બાદ સોનમ અને આનંદના લગ્નનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. કે જ્યાં બોલીવુડના સુપરસ્ટાર હાજર રહ્યા હતા અને સાથે સાથે મીકા સિંહ પણ આ રિસેપ્શન પાર્ટીમાં સોંગ ગાતા જોવા મળ્યો હતો.

આપને જણાવી દઈએ કે સોનમના લગ્નમાં ઘણા સ્ટાર લોકોએ ડાન્સ કર્યો હતો જેમાં સલમાન ખાન અને શાહરૂખ ખાને સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આનંદ અને સોનમની રિસેપ્શન પાર્ટી મોડી રાત સુધી ચાલી હતી અને સલમાન ખાન,શાહરૂખ ખાન,મીકા સિંહ અને અનિલ કપૂર સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

રણવીર સિંહ અવારનવાર કંઈ ના કંઈ અલગ કરતા જ હોય છે ત્યારે આ રિસેપ્શન પાર્ટીમાં તેઓ એ આનંદ આહુજાને ઉપાડીને ગોળ ગોળ ફરાવી દીધો હતો અને ત્યારબાદ આનિલ કપૂરએ સાથે ડાન્સ કર્યો હતો.

સલમાન ખાન,શાહરૂખ ખાન, અનિલ કપૂર, રણવીર સિંહ અને મીકા સિંહ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા અને મીકાને સાથે આપતા સલમાન ખાનને પણ સુર માં સુર મીલાવ્યો હતો. જણાવી કે આ સુપરસ્ટારએ. ટન ટના ટન ટન ટન ટારા, કોઈ મિલ ગયા, જાનમ સમજ કરો, મુજ સે શાદી કરો ગી, આ સુપરહિટ સોંગ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

https://twitter.com/SRKUniverse/status/993961889704042496

https://instagram.com/p/BiiFUKMhj0z/?utm_source=ig_embed

https://instagram.com/p/BiiH3Z8BAwV/?utm_source=ig_embed

https://instagram.com/p/BiiCSwIB25S/?utm_source=ig_embed

https://twitter.com/SRKUniverse/status/993961889704042496

https://instagram.com/p/Bih7kLVHmOh/?utm_source=ig_embed

https://instagram.com/p/Bih6anwn5CC/?utm_source=ig_embed

https://instagram.com/p/Bih5lysn278/?utm_source=ig_embed

https://instagram.com/p/Bih42IBn36Q/?utm_source=ig_embed