Not Set/ ટ્રોલ થયા પહેલાં જ ટ્રોલ્સને જવાબ? શમા સિકંદરે શેર કરી બોલ્ડ તસ્વીર

બોલીવુડની અભિનેત્રી શમા સિકંદરે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કર્યો છે. જેમાં તે રેડ કલર બિકીનીમાં જોવા મળી રહી છે. શમા સિકંદર તેની બોલ્ડ તસ્વીરોના કારણે અવારનવાર ચર્ચામાં છવાયેલી રહે છે અને ઘણીવાર તેને ટ્રોલ પણ  કરવામાં આવે છે. તાજેતરમાં તેણે રેડ બિકીનીમાં એક તસ્વીર શેર કરી છે અને કેપ્શન લખ્યું- તેમે જેટલા […]

Uncategorized
am 2 ટ્રોલ થયા પહેલાં જ ટ્રોલ્સને જવાબ? શમા સિકંદરે શેર કરી બોલ્ડ તસ્વીર

બોલીવુડની અભિનેત્રી શમા સિકંદરે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કર્યો છે. જેમાં તે રેડ કલર બિકીનીમાં જોવા મળી રહી છે. શમા સિકંદર તેની બોલ્ડ તસ્વીરોના કારણે અવારનવાર ચર્ચામાં છવાયેલી રહે છે અને ઘણીવાર તેને ટ્રોલ પણ  કરવામાં આવે છે. તાજેતરમાં તેણે રેડ બિકીનીમાં એક તસ્વીર શેર કરી છે અને કેપ્શન લખ્યું- તેમે જેટલા વાસ્તવિક થઇ જાવ છો દુનિયા તેટલી જ અવાસ્તવિક થઇ જાય છે.

આપને જણાવીએ કે શમા તસ્વીરમાં પાણીમાં બેઠેલી ગંભીર મૂડમાં જોવા મળી રહી છે. કેપ્શનને જોતા એવું લાગે છે કે શમાએ ટ્રોલ થયા પહેલા જ ટ્રોલ્સને જવાબ આપી દીધો છે.

Instagram will load in the frontend.

જણાવીએ કે શમા મન, પ્રેમ અગન, માયા, એ મેરી લાઇફ હૈ અને સેવેન જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેણે મીટૂ મુમેન્ટમાં સમય દરમિયાન ઇન્ડસ્ટ્રીમાં થયેલી એક ઘટના વિશે જણાવીએ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

Image result for shama sikander