Not Set/ વેડિંગ એનિવર્સરી મનાવા માલદીવ પહોંચી શિલ્પા શેટ્ટીએ શેર કર્યા બોલ્ડ ફોટો, જુઓ

મુંબઇ, બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુન્દ્રા સાથે આ દિવસોમાં માલદીવમાં તેની 9 મી મેરેજ એનિવર્સરીમનાવી રહ્યા છે. તાજેતરમાં શિલ્પાએ સોશિયાલ મીડિયા પર માલદીવથી બિકીનીવાળા ફોટા શેર કર્યા છે. જેમાં શિલ્પા ખૂબ ગ્લેમરસ અને બોલ્ડ જોવા મળી રહી છે. શિલ્પાએ તસ્વીરો સાથે કેપ્શન લખ્યું છે કે, જો મારું બસ ચાલે તો હું હંમેશાં […]

Entertainment
293 વેડિંગ એનિવર્સરી મનાવા માલદીવ પહોંચી શિલ્પા શેટ્ટીએ શેર કર્યા બોલ્ડ ફોટો, જુઓ

મુંબઇ,

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુન્દ્રા સાથે આ દિવસોમાં માલદીવમાં તેની 9 મી મેરેજ એનિવર્સરીમનાવી રહ્યા છે. તાજેતરમાં શિલ્પાએ સોશિયાલ મીડિયા પર માલદીવથી બિકીનીવાળા ફોટા શેર કર્યા છે. જેમાં શિલ્પા ખૂબ ગ્લેમરસ અને બોલ્ડ જોવા મળી રહી છે.

1542885514 3534 વેડિંગ એનિવર્સરી મનાવા માલદીવ પહોંચી શિલ્પા શેટ્ટીએ શેર કર્યા બોલ્ડ ફોટો, જુઓ

શિલ્પાએ તસ્વીરો સાથે કેપ્શન લખ્યું છે કે, જો મારું બસ ચાલે તો હું હંમેશાં માટે અહીં જ રહી જાવ. શિલ્પાના આ ફોટો સોશિઅલ મીડિયા પર વેગની જેમ વાયરલ થઇ રહ્યા છે. શિલ્પા શેટ્ટી બોલિવૂડફિટનેસ ફ્રીક અને યોગા એક્સપર્ટ માનવામાં આવે છે. તે હંમેશાં સોશિઅલ મીડિયા પર તેના વર્કઆઉટના વીડીયો શેર કરતી રહે છે.

1542885543 3622 વેડિંગ એનિવર્સરી મનાવા માલદીવ પહોંચી શિલ્પા શેટ્ટીએ શેર કર્યા બોલ્ડ ફોટો, જુઓ

શિલ્પા તેના પતિ રાજ કુન્દ્રા સાથે આ વેકેશનને ખુબ જ એનજોય કરી રહી છે. તેની વેડિંગ એનિવર્સરીથી પહેલા શિલ્પા પતિ રાજ અને પુત્ર વિયાન સાથે શિરડી પણ ગઈ હતી.

1542885562 5104 વેડિંગ એનિવર્સરી મનાવા માલદીવ પહોંચી શિલ્પા શેટ્ટીએ શેર કર્યા બોલ્ડ ફોટો, જુઓ

આપને જણાવીએ કે શિલ્પાએ પતિ રાજ કુન્દ્રાને 9 મી વેડિંગ એનિવર્સરીની શુભેચ્છા આપતા એક ફોટો શેર કર્યો છે અને તેને કેપ્શન આપ્યું છે કે, તમારા માટે સરપ્રાઇઝ અને મોટું દિલ મારા માટે ખૂબ મહત્વનું છે. તેમ છતાં પણ હું તમારો કંઇક વસ્તુ માટે આભાર માનું છું. આપણે લોકો એક બીજા માટે બનાવેલા છીએ. જયારે સુધી જીવતી રહી ત્યાં સુધી તમને પ્યાર કરીશ. જો તે પછી પણ કોઈ જીંદગી હશે તો પણ તેમને જ પ્રેમ કરીશ. લગ્નની 9 વેડિંગ એનિવર્સરી મુબારક હો.

1542885589 0064 વેડિંગ એનિવર્સરી મનાવા માલદીવ પહોંચી શિલ્પા શેટ્ટીએ શેર કર્યા બોલ્ડ ફોટો, જુઓ