Not Set/ સોનમ કપૂરના શાહી અંદાજથી થયા લગ્ન, જુઓ વિડીયો ,ફોટા

મુંબઈ બોલીવુડ સ્ટાર સોનમ કપૂર થોડાક જ કલાકો બાદ કપૂર માંથી આહુજા થઇ જશે. એટલે કે સોનમ કપૂર આજે લગ્ન કરવા જઈ રહી છે તેના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે. લગ્નની બધી જ તૈયારીઓ થઇ ચુકી છે અને મહેમાનો પણ આવવા લાગ્યા છે અને રસ્મો પણ શરૂ કરી દેવામાં આવી છે.   આપને જણાવી દઈએ કે […]

Entertainment Videos
mahu સોનમ કપૂરના શાહી અંદાજથી થયા લગ્ન, જુઓ વિડીયો ,ફોટા

મુંબઈ

બોલીવુડ સ્ટાર સોનમ કપૂર થોડાક જ કલાકો બાદ કપૂર માંથી આહુજા થઇ જશે. એટલે કે સોનમ કપૂર આજે લગ્ન કરવા જઈ રહી છે તેના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે. લગ્નની બધી જ તૈયારીઓ થઇ ચુકી છે અને મહેમાનો પણ આવવા લાગ્યા છે અને રસ્મો પણ શરૂ કરી દેવામાં આવી છે.

 

આપને જણાવી દઈએ કે સોનમ દુહલ્નના અંદાજમાં ખુબજ સારી લાગી રહી છે સાથે આનંદ પણ શેરવાનીમાં અતિ સુંદર દેખાય રહ્યો છે. આ કપલના મેરેજ પંજાબી રીતે થઇ રહ્યા છે અને આ લગ્ન સોનમના માસીના ઘરે કરવામાં આવી રહ્યા છે. સોનમ લગ્નમાટે મંડપમાં આવી ગઈ છે અને થોડી જ વારમાં લગ્નની બધી રસ્મો શરૂ કરવામાં આવશે. સોનમને પુરા રીતિરીવાજથી તેના ભાઈઓ મંડપમાં લાવ્યા હતા.

Instagram will load in the frontend.
#

મહત્વનું છે કે હાલ જ શેર કરવામાં આવીલો વિડીયો કે જેમાં  સોનમ અબે આનંદ ફેરા ફરતા જોવા મળી રહ્યા છે. સોનમ અને આનંદના લગ્નની બધી જ રસ્મો સાંજે મોડા સુધી ચાલવાની છે અને મોટાભાગના બોલીવુડ  સ્ટાર આ લગ્નમાં આવ્યા છે.

Instagram will load in the frontend.
#

 

Image result for sonam kapoor wedding pics

Related image

Image result for sonam kapoor wedding video

Image result for sonam kapoor wedding video

Image result for sonam kapoor wedding pics

Image result for sonam kapoor wedding pics

Image result for sonam kapoor wedding video

Image result for sonam kapoor wedding pics