Not Set/ સૂરજ પંચોલીનું સ્વપ્ન થયું સાકાર બન્યા આર્મી ઓફિસર

મુંબઈ બોલીવુડ અભિનેતા સૂરજ પંચોલી સેટેલાઈટ શંકર નામની ફિલ્મમાં નજરે પડવાના છે, આ ફિલ્મમાં તે એક આર્મી ઓફિસરના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મનું શુટિંગ હાલ ચાલી રહ્યુ છે. આપને જણાવી દઈએ કે ફિલ્મમાં પોતાના રોલને ન્યાય આપવા માટે સૂરજે પહેલાથી જ ફિઝિકલ ટ્રેનિંગ શરુ કરી દીધી છે. જોકે સૂરજ પંચોલીનું માનવુ છે કે એક સૈનિકનો […]

Uncategorized
mamam સૂરજ પંચોલીનું સ્વપ્ન થયું સાકાર બન્યા આર્મી ઓફિસર

મુંબઈ

બોલીવુડ અભિનેતા સૂરજ પંચોલી સેટેલાઈટ શંકર નામની ફિલ્મમાં નજરે પડવાના છે, આ ફિલ્મમાં તે એક આર્મી ઓફિસરના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મનું શુટિંગ હાલ ચાલી રહ્યુ છે.

આપને જણાવી દઈએ કે ફિલ્મમાં પોતાના રોલને ન્યાય આપવા માટે સૂરજે પહેલાથી જ ફિઝિકલ ટ્રેનિંગ શરુ કરી દીધી છે. જોકે સૂરજ પંચોલીનું માનવુ છે કે એક સૈનિકનો રોલ પ્લે કરવો તેના માટે મોટી જવાબદારી છે. સૂરજ આ ફિલ્મને લઈને ખૂબ જ નર્વસ છે કારણકે તે આ ફિલ્મમાં રીયલ લાઈફ જવાનો સાથે સ્ક્રિન શેર કરશે.

Image result for sooraj pancholi

એક સૈનિકના જીવનને નજીકથી જોવા માટે સૂરજ પંચોલી હાલમાં જ અમૃતસરના બેઝકેમ્પ પણ ગયો હતો અને તેની સાથે ટ્રેનિંગ પણ લીધી. સેટેલાઈટ શંકર ઉપરાંત સૂરજ પંચોલી ફિલ્મ ટાઈમ ટૂ ડાંસમાં પણ નજરે પડશે. આ ફિલ્મમાં તેની ઓપોઝિટ કેટરીના કૈફની બહેન ઈસાબેલ કૈફ પણ નજરે પડશે.

Image result for sooraj pancholi isabel kaif