Not Set/ યુરોપમાં મિત્રો સાથે સુહાનાએ મનાવ્યો હોલીડે, સામે આવ્યો વીડિયો, જુઓ

યુરોપ શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ઇન્સ્ટાગ્રામ પર ખૂબ સક્રિય રહે છે. તે અવારનવાર તેમના ફોટા શેર કરતી હોય છે. આ ઉપરાંત તેને લઈને ચર્ચા કારવામાં આવી રહી છે કે તે જલ્દી જ બોલિવૂડમાં ડેબ્યુ કરશે. તાજેતરમાં, તેણે ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે હોલિડેનો એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં તે પોતાની દોસ્ત સાથે છે […]

Trending Entertainment Videos
યુરોપ
શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ઇન્સ્ટાગ્રામ પર ખૂબ સક્રિય રહે છે. તે અવારનવાર તેમના ફોટા શેર કરતી હોય છે. આ ઉપરાંત તેને લઈને ચર્ચા કારવામાં આવી રહી છે કે તે જલ્દી જ બોલિવૂડમાં ડેબ્યુ કરશે. તાજેતરમાં, તેણે ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે હોલિડેનો એક વીડિયો પણ શેર કર્યો છે.
વીડિયોમાં તે પોતાની દોસ્ત સાથે છે અને યુરોપમાં ફરી રહી છે. વીડિયોની સાથે સુહાનાએ કેપ્શનમાં લખ્યું છે: “મારી બેબ એન્જોય કરી રહી છે, હું તમને પ્રેમ કરું છું.” આ વીડિયોમાં સુહાના જુદા જુદા સ્થળોએ તેના મિત્ર સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.
https://instagram.com/p/BmTa3iRH_5p/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
તાજેતરમાં જ સુહાનાએ vogue મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું અને ત્યાર પછી તે ચર્ચાનો વિષય બની હતી. Vogueના એક  ઇન્ટરવ્યૂમાં જ્યારે પૂછવામાં આવ્યું કે, કિંગ ખાનની પુત્રી હોવા પર તમને કેવું લાગે છે.
સુહાનાએ આ પ્રશ્નનનો જવાબ આપતા કહ્યું, “મને પહેલેથી જ ખબર મહેસુસ કરી લીધું હતું આ અમારા માટે થોડું અલગ છે. પણ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા પિતા આટલા ફેમસ હશે. જ્યારે હું પાંચ વર્ષની હતી ત્યારે તે મને સ્કુલે મુકવા માટે આવતા અને  આ સમય દરમિયાન બધા લોકો અમારા પ્રત્યે ધ્યાન આપતા અને જોતા હતા.
જ્યારે પૂછવામાં આવ્યું કે, તેઓ સોશિયલ મીડિયાના કુંભાવનાને કેવી રીતે ડીલ કરે છે. સુહાનાએ આ અંગે કહ્યું – ઘરમાં બધું સારું રહેતું હોય છે, પરંતુ પડકારો બહાર આવીને ખબર પડતા હોય છે. મારા ઇન્સ્ટાગ્રામના પ્રાઇવેટ ફોટા લીક થયા છે. લોકો તમને જાણ્યા વગર જ જુદી જુદી વાતો કરવાનું શરૂ કરે છે. હું એમ ન કહી શકું કે મને તે ગમતું નથી. કેટલીકવાર તે અનામિત થાય છે પરંતુ પછી હું મારી જાતે સહમત છું. બીજા લોકોના જીવનમાં મારા કરતા પણ મોટી સમસ્યાઓ છે.