Not Set/ સની લિયોનીએ રીલેક્સ થવા માટે બનાવી તેના જ ઘરમાં આ ખાસ જગ્યા…

મુંબઇ, એક્ટ્રેસની લાઈફ ઘણી મુશ્કિલ છે. દિવસ-રાત તેઓ લોકોથી ઘેરાયેલા રહે છે. કેમેરા તેમની દરેક અદાને કેદ કરવા માટે બેકરાર રહેતા હોય છે. પછી ભલેને કોઈન પણ પરિસ્થિતિઓ હોય તેમને હસતા જ રહેવું પડે છે. સવાલોનો વરસાદ તેમના પર થતો જ રહે છે. જેના જવાબ તેમને ઘણા વિચારીને આપવા પડતા હોય છે. હંમેશા સુંદર દેખાવાનો […]

Uncategorized
yh 2 સની લિયોનીએ રીલેક્સ થવા માટે બનાવી તેના જ ઘરમાં આ ખાસ જગ્યા...

મુંબઇ,

એક્ટ્રેસની લાઈફ ઘણી મુશ્કિલ છે. દિવસ-રાત તેઓ લોકોથી ઘેરાયેલા રહે છે. કેમેરા તેમની દરેક અદાને કેદ કરવા માટે બેકરાર રહેતા હોય છે. પછી ભલેને કોઈન પણ પરિસ્થિતિઓ હોય તેમને હસતા જ રહેવું પડે છે. સવાલોનો વરસાદ તેમના પર થતો જ રહે છે. જેના જવાબ તેમને ઘણા વિચારીને આપવા પડતા હોય છે. હંમેશા સુંદર દેખાવાનો દબાવ તેમના પર રહેતો હોય છે. એવી ઘણી ઓછી જગ્યા હોય છે જ્યાં તેઓ એકાંત મેળવીને રીલેસ્ક થઇ શકે છે. ખાસ કરીને સેલિબ્રિટીઝને ઘરે જ આવા પળ મળતા હોય છે.

સની લિયોનીએ તેના ઘરમાં એક એવી જગ્યા બનાવી લીધી છે જ્યાં તે શાંતિથી બે-ચાર પળ વિતાવી શકે છે. તેને ઘરની છત પર એક પુલ બનાવ્યો છે.પાણીના વચ્ચે તે રીલેક્સ થાય છે.

જણાવી દઈએ કે સનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે પુલમાં આરામથી બેઠેલી છે. તે ખુબ જ શાંત લાગી રહી છે. સની લિયોનીએ ફોટો પોસ્ટ કરતા લખ્યું કે શહેરના વચ્ચે તેને અને તેના પતિ ડેનિયલ વેબરે તેમના ઘરની છત પર આ શાંત જગ્યાને બનાવી છે. જ્યાં તે અને ડેનિયલ થોડા સારા પળ વિતાવી શકે છે.

yh 1 સની લિયોનીએ રીલેક્સ થવા માટે બનાવી તેના જ ઘરમાં આ ખાસ જગ્યા...