Not Set/ સની લિયોનીએ પહેલી પોર્ન ફિલ્મ કોની સાથે જોઇ હતી, જાણશો તો ચોકી જશો

મુંબઇ એક સમયની પોર્ન સ્ટાર અને હાલ બોલીવુડ એક્ટ્રેસ સની લિયોનીની બાયોપિકમાંથી તેના સાથે સંકળાયેલી વાતો સામે આવી રહી છે. ZEE 5 પર શરુ થયેલ આ સીરીઝમાં સનીના જીવનના દરેક પાસાને દર્શાવવામાં આવ્યા છે. સનીની બાયોપિક માથી એક બાબત સામે આવી છે જેમાં એ પોતે પોર્ન ફિલ્મ જુવે છે એ પછી તેના માનસ પર કેવી અસર પડી હતી […]

Uncategorized
mahi 55 સની લિયોનીએ પહેલી પોર્ન ફિલ્મ કોની સાથે જોઇ હતી, જાણશો તો ચોકી જશો

મુંબઇ

એક સમયની પોર્ન સ્ટાર અને હાલ બોલીવુડ એક્ટ્રેસ સની લિયોનીની બાયોપિકમાંથી તેના સાથે સંકળાયેલી વાતો સામે આવી રહી છે. ZEE 5 પર શરુ થયેલ આ સીરીઝમાં સનીના જીવનના દરેક પાસાને દર્શાવવામાં આવ્યા છે.

सनी लियोन के लिए इमेज परिणाम

સનીની બાયોપિક માથી એક બાબત સામે આવી છે જેમાં એ પોતે પોર્ન ફિલ્મ જુવે છે એ પછી તેના માનસ પર કેવી અસર પડી હતી તે વિશે ખુલીને વાત કરવામાં આવી છે.માની ના શકાય પરંતું સનીએ પહેલીવાર પોર્ન ફિલ્મ તેના ભાઇ અને મિત્ર સાથે જોઈ હતી. પોર્ન ફિલ્મ જોયા પછી સનીનું  મન અફસોસથી ભરાય ગયું હતું.

सनी लियोन के लिए इमेज परिणाम

પોર્ન ફિલ્મ જોયા પછી સનીને ગુસ્સે આવ્યો અને  તે ગુરુ નાનક દેવની તસ્વીર સામે ઊભી રહી હતી અને તેની ભૂલ બદલ માફી માગી હતી.આ બતાવે છે કે બાળકોના માનસ કેટલાં કુમળા અને નિર્દોષ હોય છે.વેબ સીરીઝમાં સનીના જીવનની આવી ઘણી અજાણી વાતોને દર્શાવવામાં આવી છે.

सनी लियोन के लिए इमेज परिणाम

વેબ સીરીઝના સ્વરૂપમાં પ્રકાશિત બાયોપીક સનીના બાળપણથી સ્ટાર બનવા સુધીનો સંઘર્ષ દર્શાવે છે. આ વેબ સીરીઝ પ્રેક્ષકોનો ખુબ જ પ્રેમ મેળવી રહી છે.

संबंधित इमेज