Not Set/ સલમાન ખાન પાછળ પાગલ આ છોકરી ભર્યું એવું પગલું કે પરિવારજનો આવી ગયા ટેન્શનમાં

મુંબઈ સલમાન ખાન બોલીવૂડના એક એવા સ્ટાર છે કે જે ફિલ્મો કરતા તેમના ફ્રેન્સની દીવાનગીના કારણે ચર્ચામાં રહતા હોય છે. જણાવીએ કે તાજેતરમાં સલમાન ખાનની એક ફેન સલમાન સાથે લગ્ન કરવા માટે તેના  ઘરેથી ભાગીને મુંબઈ આવી ગઈ હતી. આશ્ચર્યજનક વાત એ છે કે આ છોકરી માનસિક રીતે બીમાર છે. રીપોર્ટનું માનવામાં આવે તો દેહરાદુનમાં […]

Uncategorized

મુંબઈ

સલમાન ખાન બોલીવૂડના એક એવા સ્ટાર છે કે જે ફિલ્મો કરતા તેમના ફ્રેન્સની દીવાનગીના કારણે ચર્ચામાં રહતા હોય છે. જણાવીએ કે તાજેતરમાં સલમાન ખાનની એક ફેન સલમાન સાથે લગ્ન કરવા માટે તેના  ઘરેથી ભાગીને મુંબઈ આવી ગઈ હતી. આશ્ચર્યજનક વાત એ છે કે આ છોકરી માનસિક રીતે બીમાર છે.

salman khan sad pic के लिए इमेज परिणाम

રીપોર્ટનું માનવામાં આવે તો દેહરાદુનમાં રહેના 24 વર્ષની કુસુમ સિંહ ઘરથી ભાગીને મુંબઈ આવી ગઈ હતી. કમનસીબે કુસુમનું સલમાનને મળવાનું સપનું પૂરું ન થી શક્યું. કુસુમ મુંબઈના રોડ પર એકલીજ ખરાબ હાલતમાં ભટકતી રહી અને જયારે શિવડી પોલીસે કુસુમને આ હાલતમાં જોઈ તો તેઓએ તેને મુંબઈ આવવા વિશે પૂછ્યું. ત્યારે કુસુમએ પોલીસને જણાવ્યું કે તે સલમાન ખાન સાથે લગ્ન કરવા માટે મુંબઈ આવી છે.

salman khan के लिए इमेज परिणाम

શિવડી પોલીસે જણાવ્યું કે કુસુમને સલમાન ખાનના ઘરનું સરનામું પણ ખબર નહતું. પરંતુ  તો પણ જેમતેમ તે સલમાન ખાનના ગૈલેક્સી એપાર્ટમેન્ટની બહાર પહોંચવામાં સફળ રહી. કુસુમ સલમાના ઘરની બહાર પહોંચી તો ગઈ પરંતુ ગાર્ડસે તેને ઘરની અંદર જવા ન દીધી અને તે મુંબઈના રોડ પર ભટકવા લાગી.

संबंधित इमेज

પોલીસે વધુમાં જણાવ્યું કે જયરે તેમને કુસુમના ઘર વિશે જાણવાની કોશિશ કરી ત્યારે તે સરખી રીતે તેનું નામ અને ઘરનું સરનામું પણ કહી શકતી નહતી. પછી પોલીસને કુસુમના પાસે રહેલ મોબાઈલ ફોનથી તેના પિતાનો ફોન નંબર ટ્રેસ કરવાની મદદ મળી પોલીસે કુસુમના પિતાને આ વિશે બધીજ માહિતી કહી અને તેને ત્યાંથી લઇ જવા માટે કહ્યું. કુસુમના પિતાએ જ પોલીસને જણાવ્યું કે તેમની પુત્રી માનસિક રીતે બીમાર છે અને આ પહેલા પણ તે ઘરથી ઘણી વાર ભાગી ચુકી છે.