Not Set/ સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં આ ટીવી એક્ટર જોવા મળશે

મુંબઈ સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘ભારત’માં  પ્રિયંકા ચોપડા, દિશાની પટણી અને તબ્બુ ના પછી હવે ફિલ્મમાં આ ટીવી સ્ટારને પ્રવેશ મેળવ્યો છે. આ ટીવી એક્ટર બીજું કોઈ નહિ પરંતુ ભાભીજી ઘર પર હૈ  ફેમ આસિફ શેખ છે. ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર એ તેના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને આ વાતની જાણ કરી હતી. કે આસિફ શેખને ફિલ્મ ‘ભારત’ […]

Entertainment
mahu df સલમાન ખાનની ફિલ્મ 'ભારત'માં આ ટીવી એક્ટર જોવા મળશે

મુંબઈ

સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘ભારત’માં  પ્રિયંકા ચોપડા, દિશાની પટણી અને તબ્બુ ના પછી હવે ફિલ્મમાં આ ટીવી સ્ટારને પ્રવેશ મેળવ્યો છે. આ ટીવી એક્ટર બીજું કોઈ નહિ પરંતુ ભાભીજી ઘર પર હૈ  ફેમ આસિફ શેખ છે.

आस‍िफ शेख- सलमान खान

ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર એ તેના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને આ વાતની જાણ કરી હતી. કે આસિફ શેખને ફિલ્મ ‘ભારત’ માટે સાઈન કરવામાં આવ્યો છે. અલીએ ટ્વીટમાં લખ્યું છે કે  જાને-માને અભિનેતા આસિફ શેખ, જો ભાભીજી ઘર પર હૈ મેં  દિખે જાતે હૈ,પૂરે 12 સાલ બાદ  સલમાન ખાન કે સાથ કામ કર ને જા રહે હૈ.

આપને જણાવી દઈએ કે સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ભારત’માં સ્ટારકાસ્ટ દિશાની પટણી, પ્રિયંકા ચોપરા પછી તબ્બુને કાસ્ટ કરવામમાં આવી છે. ભારતમાં પ્રિયંકા ચોપડા 11 વર્ષ પછી સલમાન સાથે ફિલ્મ કરી રહી છે. 2008માં ને ‘ગોડ તુસ્સી ગ્રેટ હો’ માં જોવા મળી હતી  કોમેડિયન સુનીલ ગ્રોવર ને પણ સલમાન ખાનની ફિલ્મમાં પ્રવેશ મળ્યો છે.