Not Set/ ટાઇગર શ્રોફના આ બાઇસેપ્સ જોઇને તમને પણ બોડી બનાવવાનું થઇ જશે મન

મુંબઇ, ટાઇગર શ્રોફ બોલિવૂડના એવા અભિનેતાઓમાંનો એક છે જેની  દમદાર બોડી છે. ટોપ સ્ટાર્સ વિશે વાત કરીએ તો રિતિક રોશન જ તેની ટક્કરના લાગે છે. સમયે સમયે  ટાઇગર સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતા રહે છે. આ ફોટા અને વીડીયો દ્રારા જાણવા મળે છે કે તેઓ ફિટનેશ અને બોડી બનાવા માટે કેટલી મહેનત કરે છે. Instagram […]

Entertainment Videos
taai ટાઇગર શ્રોફના આ બાઇસેપ્સ જોઇને તમને પણ બોડી બનાવવાનું થઇ જશે મન

મુંબઇ,

ટાઇગર શ્રોફ બોલિવૂડના એવા અભિનેતાઓમાંનો એક છે જેની  દમદાર બોડી છે. ટોપ સ્ટાર્સ વિશે વાત કરીએ તો રિતિક રોશન જ તેની ટક્કરના લાગે છે.

સમયે સમયે  ટાઇગર સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતા રહે છે. આ ફોટા અને વીડીયો દ્રારા જાણવા મળે છે કે તેઓ ફિટનેશ અને બોડી બનાવા માટે કેટલી મહેનત કરે છે.

Instagram will load in the frontend.

તેની બોડીનું જ કમાલ છે, કે ટાઇગર એક્શન રોલ ખુબ જ સારા દેખાય છે. તેમની બાગી સીરીઝની બનેને ફિલ્મો સુપરહીટ રહી છે. એક્શન ફિલ્મ બનાવનાર ટાઇગરને લેવાનું વધુ પસંદ કરે છે.

Instagram will load in the frontend.

અહીં ટાઇગર શ્રોફનો જીમમાં કસરત કરતો વીડીયો જોવા મળે છે જેમાં તેના હેવી બાઇસેપ્સ જોવા મળી રહ્યા છે.

Instagram will load in the frontend.