Not Set/ ટોટલ ધમાલને મળેલા નબળા રિવ્યૂ છતાં ફિલ્મ કરી રહી છે કમાણી

મુંબઇ, મલ્ટિકાસ્ટ ફિલ્મ ટોટલ ધમાલને ક્રિટિક્સ તરફથી ભલે નબળો રિવ્યૂ મળ્યો હોય, પરંતુ દર્શકોને આ ફિલ્મ પસંદ આવી છે. અને ફિલ્મે વીકેન્ડમાં સારી કમાણી કરી  છે. ટોટલ ધમાલે પ્રથમ દિવસે સારું કલેક્શન કર્યું હતું , ત્યાર બાદ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કરેલા ટ્વિટ મુજબ ટોટલ ધમાલે બોક્સ ઓફિસ પર આશાસ્પદ દેખાવ કર્યો છે અને પ્રથમ […]

Uncategorized
02 16 ટોટલ ધમાલને મળેલા નબળા રિવ્યૂ છતાં ફિલ્મ કરી રહી છે કમાણી

મુંબઇ,

મલ્ટિકાસ્ટ ફિલ્મ ટોટલ ધમાલને ક્રિટિક્સ તરફથી ભલે નબળો રિવ્યૂ મળ્યો હોય, પરંતુ દર્શકોને આ ફિલ્મ પસંદ આવી છે. અને ફિલ્મે વીકેન્ડમાં સારી કમાણી કરી  છે. ટોટલ ધમાલે પ્રથમ દિવસે સારું કલેક્શન કર્યું હતું , ત્યાર બાદ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કરેલા ટ્વિટ મુજબ ટોટલ ધમાલે બોક્સ ઓફિસ પર આશાસ્પદ દેખાવ કર્યો છે અને પ્રથમ દિવસે 61 કરોડની કમાણી કરી હતી.તો શનિવારે 20.40 કરોડ અને રવિવારે આશરે 25 કરોડની કમાણી કરી હતી.

Image result for total dhamaal

ટોટલ ધમાલનું બજેટ 100 કરોડ રૂપિયા જેટલું આંકવામાં આવ્યું હતુમં. ત્યારે ફિલ્મને વીકેન્ડમાં મળેલા કલેક્શનથી મેકર્સ ખુશ હોવાનું પણ જાણવા મળ્યું છે.

Image result for total dhamaal

નોંધનીય છેકે ધમાલ  સીરીઝની આ ત્રીજી ફિલ્મ છે જે બીજી ફિલ્મ કરતાં સફળ રહી છે. મલ્સિસ્ટારર ફિલ્મ બનાવવાનો ડિરેક્ટર ઇન્દ્ર કુમારનો આઇડિયા સફળ રહ્યો છે. આ ફિલ્મ એવી ફિલ્મોની શ્રેણીમાં આવે છે જેને રિવ્યૂ ભલે નબળા મળ્યા પરંતુ કોમેડી કન્ટેન્ટને કારણે પારિવારિક હળવી ફિલ્મ તરીકે લોકોને ફિલ્મ પસંદ આવી છે.