Not Set/ ટ્રેલર: ‘જલેબી’ જેવી લવ સ્ટોરી, રોમાંસની સાથે સસ્પેન્સ

મુંબઈ ફિલ્મ ‘જલેબી’ના જબરદસ્ત પોસ્ટર પછી હવે તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. રિચા ચક્રવર્તી અને વરુણ મિત્રાની આ ફિલ્મનું જે પ્રકારનું ટાઈટલ છે એ જ પ્રકારની સ્ટોરી ફિલ્મના ટ્રેલરમાં જોવા મળે છે. કહાની રોમેન્ટિક છે જેમાં ઘણા ઉતાર-ચઢાવ બતાવવામાં આવ્યા છે. મુકેશ ભટ્ટએ તેમની ફિલ્મોમાં હંમેશાંની જેમ રોમાંસના સાથે મિસ્ટ્રી અને સસ્પેન્સ જાળવી રાખ્યું […]

Trending Entertainment Videos
hhhhhhl ટ્રેલર: 'જલેબી' જેવી લવ સ્ટોરી, રોમાંસની સાથે સસ્પેન્સ

મુંબઈ

ફિલ્મ ‘જલેબી’ના જબરદસ્ત પોસ્ટર પછી હવે તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. રિચા ચક્રવર્તી અને વરુણ મિત્રાની આ ફિલ્મનું જે પ્રકારનું ટાઈટલ છે એ જ પ્રકારની સ્ટોરી ફિલ્મના ટ્રેલરમાં જોવા મળે છે. કહાની રોમેન્ટિક છે જેમાં ઘણા ઉતાર-ચઢાવ બતાવવામાં આવ્યા છે.

Image result for Richa Chakraborty Varun Mitra

મુકેશ ભટ્ટએ તેમની ફિલ્મોમાં હંમેશાંની જેમ રોમાંસના સાથે મિસ્ટ્રી અને સસ્પેન્સ જાળવી રાખ્યું છે. એની ઝકલ ફિલ્મ ‘જલેબી’ના ટ્રેલર સારી રીતે જોઈ શકાય છે. જણાવીએ કે ટ્રેલરમાં રોમાંસ અને સસ્પેન્સ બંને એક સાથે જોવા મળે છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા રિચા ચક્રવર્તી અને વરુણ મિત્રા નિભાવી રહ્યા છે.

Image result for Richa Chakraborty Varun Mitra

ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો રિચા અને વરુણ એકબીજાને મળે છે અને ત્યાર પછી બંને એકબીજા સાથે લવ થઇ જાય છે. બંને પ્યારમાં આગળ વધે છે અને પછી લગ્ન કરી લે છે. પરંતુ થોડા સમય પછી બંને વચ્ચે વિવાદ થવા લાગે છે અને પછી રિચા વરુણને છોડીને જતી રહે છે. આ પછી શું થાય છે તે તો ફિલ્મ જોયા પછી ખબર પડશે.

જુઓ ટ્રેલર વીડીયો..

આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના પ્રોડ્યુસર મહેશ ભટ્ટ કરી રહ્યા છે અને નિદેશન પુષ્પદીપ ભારદ્વાજ કર્યું છે. ફિલ્મ 12 ઓક્ટોમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે.