Not Set/ ઉરી ફિલ્મમાં જોરદાર એક્ટિંગને લીધે વિક્કી કૌશલને હાથ લાગી આ મોટી ફિલ્મ, આ હિરોઈન સાથે દેખાશે વિક્કી

વિક્કી કૌશલની ફિલ્મ ઉરી આજે રીલીઝ થઇ ગઈ છે. સર્જીકલ સ્ટ્રાઈકની સ્ટોરીને આ ફિલ્મમાં આવરી લેવામાં આવી છે. આ ફિલ્મમાં વિક્કીની એક્ટિંગના ઘણા વખાણ થઇ રહ્યા છે. આ ફિલ્મના સ્ક્રીનીંગમાં લોકોએ ઘણા સારા રીવ્યુ આપ્યા છે. વિક્કી કૌશલ માટે એક સારા સમાચાર આવ્યા છે. તેમને બીજી એક સારી ફિલ્મ હાથ લાગી છે. વિક્કી કૌશલ હાલ […]

Uncategorized
Vicky Kaushal d ઉરી ફિલ્મમાં જોરદાર એક્ટિંગને લીધે વિક્કી કૌશલને હાથ લાગી આ મોટી ફિલ્મ, આ હિરોઈન સાથે દેખાશે વિક્કી

વિક્કી કૌશલની ફિલ્મ ઉરી આજે રીલીઝ થઇ ગઈ છે. સર્જીકલ સ્ટ્રાઈકની સ્ટોરીને આ ફિલ્મમાં આવરી લેવામાં આવી છે.

આ ફિલ્મમાં વિક્કીની એક્ટિંગના ઘણા વખાણ થઇ રહ્યા છે. આ ફિલ્મના સ્ક્રીનીંગમાં લોકોએ ઘણા સારા રીવ્યુ આપ્યા છે. વિક્કી કૌશલ માટે એક સારા સમાચાર આવ્યા છે. તેમને બીજી એક સારી ફિલ્મ હાથ લાગી છે.

વિક્કી કૌશલ હાલ એક પછી એક હીટ ફિલ્મો અપાઈ રહ્યા છે. ધર્મા પ્રોડક્શનના બેનરવાળી ફિલ્મ વિક્કીને મળી છે. જયારે વિક્કીને આ ફિલ્મની સ્ટોરી સંભળાવામાં આવી ત્યારે તેમણે સાંભળતાની સાથે જ હા પાડી દીધી હતી. આ ફિલ્મ હોરર કોમેડી હશે જેને ભાનુપ્રતાપ સિંહ ડાયરેક્ટ કરશે.

Image result for bhumi pednekar

આ ફિલ્મમાં વિક્કીની સાથે ભૂમિ પેડનેકર જોવા મળશે. વિક્કી અને ભૂમિની જોડી સૌ પ્રથમ જોવા મળશે અને વિક્કી પણ આ ફિલ્મને લઈને ઘણા ખુશ છે.