Not Set/ #metoo કેમ્પેઈન અંતર્ગત વિદ્યા બાલને શેર કર્યો ચોંકવનારો અનુભવ

હોલીવૂડ એક્ટ્રેસ એલિસા મિલાનાનો #metoo કેમ્પેઈન અંતર્ગત દુનિયાભરની સેલિબ્રીટી મહિલોઓ પોતાની સાથે થયેલા યૌન ઉત્પીડન અને શોષણની ઘટનાઓ ખુલીને વાત કરી રહી છે. આ કેમ્પેઈનમાં બોલીવૂડની કેટલી એક્ટ્રેસ પણ પોતાના અનુભવ શેર કરી રહી છે. થોડા જ સમય પેહલા જ વિદ્યા બાલન અને સ્વરાં ભાસ્કરએ #metoo કેમ્પેઈન અંતર્ગત પોતાનો અનુભવ શેર કર્યો. વિદ્યા એક ઈન્ટરવ્યૂ […]

Entertainment
The Dirty Picture #metoo કેમ્પેઈન અંતર્ગત વિદ્યા બાલને શેર કર્યો ચોંકવનારો અનુભવ

હોલીવૂડ એક્ટ્રેસ એલિસા મિલાનાનો #metoo કેમ્પેઈન અંતર્ગત દુનિયાભરની સેલિબ્રીટી મહિલોઓ પોતાની સાથે થયેલા યૌન ઉત્પીડન અને શોષણની ઘટનાઓ ખુલીને વાત કરી રહી છે. આ કેમ્પેઈનમાં બોલીવૂડની કેટલી એક્ટ્રેસ પણ પોતાના અનુભવ શેર કરી રહી છે.

થોડા જ સમય પેહલા જ વિદ્યા બાલન અને સ્વરાં ભાસ્કરએ #metoo કેમ્પેઈન અંતર્ગત પોતાનો અનુભવ શેર કર્યો. વિદ્યા એક ઈન્ટરવ્યૂ માં કહ્યું કે એક વાર એક  આર્મી જવાન એકજધારો મારા બ્રેસ્ટ સામે જોઈએ રહ્યો હતો.

images 7 #metoo કેમ્પેઈન અંતર્ગત વિદ્યા બાલને શેર કર્યો ચોંકવનારો અનુભવ

સ્વરાં ભાસ્કરે કહ્યું કે તેમની ફિલ્મના નિર્દેશક તેમના સાથે શરમજનક માંગ કરી રહ્યા હતાં. સ્વરાંએ કહ્યું કે બોલીવુડનો સેટ અભિનેત્રીઓ માટે બહુ અસુરક્ષિત છે. નામ લીધા વગર તેણે કહ્યું કે, એક વાર ફિલ્મના નિર્દેશક તેમના રૂમમાં ઘુસી ગયો અને તેણે ગળે લગાવવા માટે જબરદસ્તી કરવા લાગ્યો.

download 18 #metoo કેમ્પેઈન અંતર્ગત વિદ્યા બાલને શેર કર્યો ચોંકવનારો અનુભવ

#metoo કેમ્પેઈન અંતર્ગત પોતાનો અનુભવ થોડા જ સમય પેહલા તારક મેહતા ઉલટા ચશ્માની બબિતા આ મામલે ચોંકાવનારી પોસ્ટ શેર કરી છે. પોતાની પોસ્ટ શેર કરી હતી.