Not Set/ પાકિસ્તાનની એક્ટર્સ હું પણ માણસ છું, હું પણ ભૂલો કરી શકું છું

રણવીર કપૂર અને પાકિસ્તાની એક્ટર્સ માહિરા ખાન થોડા સમય પેહલા એક તસવીરોના લીધે ખુબ જ ચર્ચામાં આવી હતી.  આ તસવીરોમાં રણવીર અને મહીરાખાન સિગરેટ પિતા નજરે આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલી આ તસવીરને લઈને લોકોએ અનેક કોમેન્ટ્સ આવ્યા બાદ રણવીર કપૂરે તેનો વિરોધ કર્યો હતો, ત્યારે મહીરાએ આ મામલે પોતાનું નિવેદન આપ્યું […]

Top Stories
maxresdefault 7 પાકિસ્તાનની એક્ટર્સ હું પણ માણસ છું, હું પણ ભૂલો કરી શકું છું

રણવીર કપૂર અને પાકિસ્તાની એક્ટર્સ માહિરા ખાન થોડા સમય પેહલા એક તસવીરોના લીધે ખુબ જ ચર્ચામાં આવી હતી.  આ તસવીરોમાં રણવીર અને મહીરાખાન સિગરેટ પિતા નજરે આવી રહ્યા છે.

Chania

સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલી આ તસવીરને લઈને લોકોએ અનેક કોમેન્ટ્સ આવ્યા બાદ રણવીર કપૂરે તેનો વિરોધ કર્યો હતો, ત્યારે મહીરાએ આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે.

Chania

મહીરાએ કહ્યું કે, હું પણ માણસ છું હું પણ ભૂલો કરી શકું છું. આ તસ્વીરો ન્યૂયોર્કના રસ્તા પર એક સાથે સિગરેટ પી રહ્યા છે. આં તસવીરોમાં મહીરા ખાન ખુબ જ ટૂંકા વસ્ત્રોમાં નજર આવી રહી છે.મહીરા સોશિયલ મીડિયા પર ખુબજ ટ્રોલ થઈ હતી.