Not Set/ વિરાટ કોહલીએ અનુષ્કા સાથે આપી દિવાળીની શુભેચ્છાઓ, શેર કર્યા આ ફોટા

મુંબઇ, ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી મોટેભાગે તહેવારના સમયે તેમની પત્ની અનુષ્કા શર્મા સાથે જોવા મળે  છે. કોહલી દિવાળીના પ્રસંગે અનુષ્કા સાથેના ફોટા શેર કરતા આ પર્વની શુભેચ્છાઓ આપી છે. https://twitter.com/Kohli_fanteam/status/1060345291033976832 વિરાટ કોહલીએ ટ્વીટ કરીને કહ્યું કે, “દરેકને સમૃદ્ધ દિવાળીની શુભકામનાઓ. આ પ્રસંગે કોહલી દરેક જગ્યાએ શાંતિ અને દરેકના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી. […]

Entertainment
pl0 વિરાટ કોહલીએ અનુષ્કા સાથે આપી દિવાળીની શુભેચ્છાઓ, શેર કર્યા આ ફોટા

મુંબઇ,

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી મોટેભાગે તહેવારના સમયે તેમની પત્ની અનુષ્કા શર્મા સાથે જોવા મળે  છે. કોહલી દિવાળીના પ્રસંગે અનુષ્કા સાથેના ફોટા શેર કરતા આ પર્વની શુભેચ્છાઓ આપી છે.

https://twitter.com/Kohli_fanteam/status/1060345291033976832

વિરાટ કોહલીએ ટ્વીટ કરીને કહ્યું કે, “દરેકને સમૃદ્ધ દિવાળીની શુભકામનાઓ. આ પ્રસંગે કોહલી દરેક જગ્યાએ શાંતિ અને દરેકના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી.

कोहली ने अनुष्का संग दी दिवाली की बधाई, शेयर की ये तस्वीर

તાજેતરમાં જ વિરાટ અને અનુષ્કાએ તેમનો પ્રથમ કડવાચોથ મનાવ્યો ત્યારે બંનેએ એક સાથે ફોટા શેર કર્યા હતા.

कोहली ने अनुष्का संग दी दिवाली की बधाई, शेयर की ये तस्वीर

ટીમ ઇન્ડિયાના સ્ટાર વિરાટ કોહલીના જન્મદિવસના પ્રસંગે 5 મી નવેમ્બર  અનુષ્કાએ તેમને બર્થ-ડે વિશ કરતા  તસ્વીર શેર કરી હતી. જેમાં તે વિરાટ કોહલીને ગળે મળતી જોવા મળી રહી છે.

कोहली ने अनुष्का संग दी दिवाली की बधाई, शेयर की ये तस्वीर

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો જોડી ખૂબ જ લોકપ્રિય છે. તહેવારોના સમયે મોટાભાગે આ બંને સાથે જોવા મળે છે.

कोहली ने अनुष्का संग दी दिवाली की बधाई, शेयर की ये तस्वीर