Not Set/ સિલસિલ બદલતે રિશ્તો કા સિઝન-2નું ટીઝર છે કંઇક આવું

મુંબઇ, દ્રષ્ટિ ધામી અભિનિત શો સિલસિલા બદલતે રિશ્તો કા શો ઓફ એર કરવામાં આવ્યો હતો. જોકે હવે આ શોની સિઝન ટુ શરૂ થવાની છે અને તેમાં નવા કલાકારો જોવા મળશે. પ્રથમ શોમાં શક્તિ અરોરા, અદિતી શર્મા તથા દ્રષ્ટિ ધામી હતા. દ્રષ્ટિ એટલે કે નંદિનીની દીકરી  મિસ્ટી અને પરી હવે મોટી થઈ ગઈ છે. અને આ […]

Uncategorized
bq 8 સિલસિલ બદલતે રિશ્તો કા સિઝન-2નું ટીઝર છે કંઇક આવું

મુંબઇ,

દ્રષ્ટિ ધામી અભિનિત શો સિલસિલા બદલતે રિશ્તો કા શો ઓફ એર કરવામાં આવ્યો હતો. જોકે હવે આ શોની સિઝન ટુ શરૂ થવાની છે અને તેમાં નવા કલાકારો જોવા મળશે. પ્રથમ શોમાં શક્તિ અરોરા, અદિતી શર્મા તથા દ્રષ્ટિ ધામી હતા. દ્રષ્ટિ એટલે કે નંદિનીની દીકરી  મિસ્ટી અને પરી હવે મોટી થઈ ગઈ છે. અને આ નવા  ટીઝરમાં  લવ ટ્રાયેગલ જોવા મળે છે. 

નવા શોમાં તેજસ્વિની પ્રકાશ. કુનાલ જયસિંગ, અનેરી વાજાણી અને રોહન ગંડોત્રા જોવા મળી રહ્યાછે.  તેજસ્વિની તથા અનેરી અનુક્રમે મિસ્ટી અને પરીનો રોલ કરી રહીચે તો કુનાલ રૂહાનનું પાજ પાત્ર ભજવી રહ્યો છે કૃણાલ જ્યસિંહે તેના સોશ્યિલ મીડિયા પર આ  ટીઝર શેર કર્યું હતું.

ટીઝરની લિંક

Instagram will load in the frontend.