Not Set/ સુહાના ખાનના વોલપેપર પર કોનો ફોટો છે.., જાણશો તો રહી જશો દંગ

મુંબઇ, બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અત્યારથી કોઈ સ્ટાર કરતાં કમ નથી. તે હંમેશાં કોઈના કોઈ કારણસર ચર્ચામાં આવતી જ રહે છે. સુહનાની સોશિઅલ મીડિયા પર ખુબ જ લાંબી ફેન ફોલોઈંગ છે અને તે ઘણી વાર તેના નાના ભાઈ અબરામ સાથેની તસ્વીર સોશિઅલ મીડિયા પર શેર કરતી રહે છે. તાજેતરમાં સુહાનાની એક […]

Uncategorized
eww સુહાના ખાનના વોલપેપર પર કોનો ફોટો છે.., જાણશો તો રહી જશો દંગ

મુંબઇ,

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અત્યારથી કોઈ સ્ટાર કરતાં કમ નથી. તે હંમેશાં કોઈના કોઈ કારણસર ચર્ચામાં આવતી જ રહે છે. સુહનાની સોશિઅલ મીડિયા પર ખુબ જ લાંબી ફેન ફોલોઈંગ છે અને તે ઘણી વાર તેના નાના ભાઈ અબરામ સાથેની તસ્વીર સોશિઅલ મીડિયા પર શેર કરતી રહે છે.

તાજેતરમાં સુહાનાની એક ફોટોગ્રાફ મુંબઈમાં લેવામાં આવી હતી જે ખૂબ જ વિશેષ છે. તસ્વીરમાં સુહાના તેના મોબાઇલ ફોન સાથે જોવા મળી રહી છે અને સૌથી વધુ વિશિષ્ટ વાતએ છે કે, તેના વોલપેપર પર, સુહાનાએ અબરામનો ફોટો લગાવી રાખ્યો છે. સુહાનાની આ તસ્વીર અહીં જુઓ:

Master સુહાના ખાનના વોલપેપર પર કોનો ફોટો છે.., જાણશો તો રહી જશો દંગ

આપને જણાવી દઈએ કે સુહાના ખાન હાલ લંડનમાં અભ્યાસ કરી રહી છે અને રજાઓ દરમિયાન તે તેના ઘરે આવે છે. શાહરુખે પહેલા જ કહ્યું છે કે સુહાના એક્ટ્રેસ બનવા માંગે છે અને ફિલ્મો કરતા પહેલાં, તે અમેરિકામાં એક એક્ટિંગ કોર્સ પણ કરશે. હવે પ્રશંસકો આતુરતાપૂર્વક સુહાનાના બોલિવૂડમાં ડેબ્યુની રાહ જોઈ રહ્યા છે.