Not Set/ ટીવી શો કુંડલી ભાગ્યની એક્ટ્રેસ અંજુમ ફકીહ તેના ઈન્સ્ટા પર શેર કર્યા બોલ્ડ ફોટો, જુઓ

મુંબઈ રાતો-રાત કોઈ પણને સુપરસ્ટાર બનાવવાનું કાર્ય  એકતા કપૂર ખુબજ સારી રીતે કરી રહી છે.એટલે જ તો તેનો શો કુંડલી ભાગ્યની ટીઆરપીમાં પહોંચ્યા તેણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું. આ સાથે, કુંડલી ભાગ્યના તમામ ચહેરા રાતો-રાત સ્ટાર બની ગયા છે. પછી એ શ્રદ્ધા આર્ય કે પછી અંજુમ ફકીહ જણાવી એ કે અંજુમ ફકીહને વાસ્તવિક જીવનમાં ઘણી […]

Entertainment

મુંબઈ

રાતો-રાત કોઈ પણને સુપરસ્ટાર બનાવવાનું કાર્ય  એકતા કપૂર ખુબજ સારી રીતે કરી રહી છે.એટલે જ તો તેનો શો કુંડલી ભાગ્યની ટીઆરપીમાં પહોંચ્યા તેણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું.

આ સાથે, કુંડલી ભાગ્યના તમામ ચહેરા રાતો-રાત સ્ટાર બની ગયા છે. પછી એ શ્રદ્ધા આર્ય કે પછી અંજુમ ફકીહ જણાવી એ કે અંજુમ ફકીહને વાસ્તવિક જીવનમાં ઘણી બોલ્ડ રહેવાનું પસંદ કરે છે.

https://www.instagram.com/p/Bkh8qy9AeOo/?hl=hi&taken-by=nzoomfakih#

તાજેતરમાં, તેમણે જી-ગોલ્ડ એવોર્ડમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનું ટાઇટલ જીત્યું હતું છેલ્લાં એક મહિનાથી, તેના બોલ્ડ પિક્ચર્સને કારણે તે ચર્ચાનો વિષય બની રહી છે.

https://www.instagram.com/p/BkRlgQEgiTq/?hl=hi&taken-by=nzoomfakih#

https://www.instagram.com/p/Bkj5zZUANhW/?hl=hi&taken-by=nzoomfakih#

અંજુમ, તેના કુંડલી ભાગ્ય શોના સાથે, સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટાના કારણે ઘણી ચર્ચામાં રહે છે. તેના ફોટા અવારનવાર સોશિયલ મીડિયામાં શેર થતા જ રહે છે.

https://instagram.com/p/Biog7-hBhzL/?utm_source=ig_embed

આ વખતે તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ બોલ્ડ તસ્વીર અપલોડ કરી છે, જો કે જોત જોતામાં આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે

https://www.instagram.com/p/BieRSw3hjLr/?hl=hi&taken-by=nzoomfakih#